ઐતિહાસિક નિર્ણય ! ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ માટે કરશે ફોન હડતાલ, સાત દિવસ સુધી વાગતા રહેશે મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદના મોબાઇલ

Farmers Protest: રાજ્ય ડુંગળી ઉત્પાદક ખેડૂત સંગઠનના નેતૃત્વ હેઠળ 12 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રમાં "ફોન હડતાળ" થશે. આ હડતાળ સતત સાત દિવસ સુધી ચાલુ રહેશે. આ હડતાળ દરમિયાન દરેક ડુંગળી ખેડૂત સીધા ધારાસભ્યો, સાંસદો, રાજ્ય મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રીઓને ફોન કરીને જવાબો માંગશે.
 

ઐતિહાસિક નિર્ણય ! ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ માટે કરશે ફોન હડતાલ, સાત દિવસ સુધી વાગતા રહેશે મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદના મોબાઇલ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More