Tulsi Plant: શિયાળામાં આ 3 વાતનું રાખો ધ્યાન, કડકડતી ઠંડીમાં પણ તુલસીનો છોડ રહેશે લીલોછમ

Tulsi Plant Winter Care: તુલસીનો છોડ હંમેશા હર્યોભર્યો રહે તે માટે આજે તમને 3 અચૂક ઉપાય જણાવીએ. આ ઉપાય અપનાવી લેશો તો શિયાળામાં ગમે એટલી ઠંડી પડશે તુલસીનો છોડ સુકાશે નહીં. 
 

Tulsi Plant: શિયાળામાં આ 3 વાતનું રાખો ધ્યાન, કડકડતી ઠંડીમાં પણ તુલસીનો છોડ રહેશે લીલોછમ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More