Gardening Tips: ઘરે ફુદીનો ઉગાડવાની સૌથી સરળ રીત, બારેમાસ છોડમાં આવતા રહેશે લીલા પાન

Gardening Tips: ગરમીના દિવસોમાં તાજો ફુદીનો મળવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જો તમે ઘરે ફુદીનાનો છોડ વાવી લેશો તો તમને ગરમીમાં પણ તાજો ફુદીનો વાપરવા મળશે. ફુદીનો વાવવો સૌથી સરળ છે. ખૂબ ઓછા દિવસોમાં ફુદીનો ઉગી જાય. 
 

Gardening Tips: ઘરે ફુદીનો ઉગાડવાની સૌથી સરળ રીત, બારેમાસ છોડમાં આવતા રહેશે લીલા પાન

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More