Money Plant: એલોવેરાની મદદથી મની પ્લાન્ટનો ગ્રોથ વધારવાની ટીપ્સ

Gardening Tips For Money Plant: વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાંટને લકી માનવામાં આવે છે તેથી લોકો ઘરમાં જે પ્રમાણે જગ્યા હોય એ પ્રમાણે મની પ્લાંટ ઉગાડવાનું પસંદ કરે છે. આજે તમને મની પ્લાંટના એક પાનમાંથી વેલ ઉગાડવાની ટ્રીક જણાવીએ. આ ટ્રીકની મદદથી વેલ ઝડપથી વધશે. 

Money Plant: એલોવેરાની મદદથી મની પ્લાન્ટનો ગ્રોથ વધારવાની ટીપ્સ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More