સરકાર એકસાથે 5 ધાન્યોની ટેકાના ભાવે ખરીદી કરશે, ભાવનું લિસ્ટ પણ જાહેર કર્યું

Teka Na Bhave Kharidi : ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે તા. ૦૧ નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ નું બોનસ અપાશે. આવતીકાલ તા. ૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૫ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ઓનલાઇન નોંધણી કરાશે
 

સરકાર એકસાથે 5 ધાન્યોની ટેકાના ભાવે ખરીદી કરશે, ભાવનું લિસ્ટ પણ જાહેર કર્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More