ગુજરાતના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં, ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો રસ્તા પર ઉતરશે કિસાન સંઘ

Kisan Sangh Threaten For Fertilizer Price ; એક તરફ ખાતરમાં ભાવ વધારો અને બીજી તરફ ખાતરની અછતનો માર સહન કરી રહેલ ગુજરાતના ખેડૂતો હવે આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે 

ગુજરાતના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં, ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો રસ્તા પર ઉતરશે કિસાન સંઘ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More