મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રચશે ઈતિહાસ, સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર

Agriculture News : ગુજરાત સૌથી વધુ ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજીત કુલ ઉત્પાદનમાં ૫૦ ટકા ફાળા સાથે દેશમાં પ્રથમ. મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે; ચાલુ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન રેકૉર્ડબ્રેક ૬૬ લાખ મે. ટન થવાનો અંદાજ

મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રચશે ઈતિહાસ, સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More