Gardening Tips: 3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી કે છોડ ખરીદવાની જરૂર નહીં પડે

Gardening Tips: વરસાદી વાતાવરણ કેટલાક ગાર્ડન તૈયાર કરવા માટે બેસ્ટ સમય હોય છે. આ સમયે છોડ ઝડપથી ઉગવા લાગે છે. આજે તમને જણાવીએ એવા 3 છોડ વિશે જેને વાવવા માટે બી કે મૂળ વાળા છોડ ખરીદવાની જરૂર નહીં પડે. આ છોડની એક ડાળી પણ કોઈને ત્યાંથી લાવશો તો પણ ઉગી જશે.
 

Gardening Tips: 3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી કે છોડ ખરીદવાની જરૂર નહીં પડે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More