ખેડૂતો માટે કામની સલાહ, કપાસની વાવણી બાદ આટલું જરૂર કરજો, નહિ તો જીવાત ઘેરી વળશે

Kapas Ni Kheti : કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ આટલું જરૂર કરો...! કપાસના પાકમાં જીવાતોના નિયંત્રણ માટે લેવાના પગલા સૂચવતી ખેતી નિયામક કચેરીની માર્ગદર્શિકા જાહેર

ખેડૂતો માટે કામની સલાહ, કપાસની વાવણી બાદ આટલું જરૂર કરજો, નહિ તો જીવાત ઘેરી વળશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More