સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં ઉગવ્યું કાળું સોનું, અલગ પ્રકારની ખેતીમાં નવો ચીલો ચાતર્યો

Black Wheat Farming : જામનગરના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કાળા ઘઉંની અનોખી ખેતી કરી.. આરોગ્યની દ્રષ્ટિએ કાળા ઘઉં બહુ જ ફાયદાકારક માનવમાં આવે છે 
 

સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં ઉગવ્યું કાળું સોનું, અલગ પ્રકારની ખેતીમાં નવો ચીલો ચાતર્યો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More