દિવાળી પૂરી થઈ ગઈ, ખેડૂતોના ખાતામાં નથી આવ્યા 2,000 રૂપિયા, જાણો ક્યારે આવશે 21મો હપ્તો?

PM Kisan 21st Installment: પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો (21મો હપ્તો) આ સમયે જાહેર થવાની ધારણા છે. જોકે, તેની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
 

દિવાળી પૂરી થઈ ગઈ, ખેડૂતોના ખાતામાં નથી આવ્યા 2,000 રૂપિયા, જાણો ક્યારે આવશે 21મો હપ્તો?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More