Dhaval Gokani

Dhaval Gokani

VIDEO: રિલીઝ થયું ફિલ્મ 'મરજાવા'નું ગીત 'તુમ હી આના', લોકોએ કહ્યું- BEST SONG

VIDEO: રિલીઝ થયું ફિલ્મ 'મરજાવા'નું ગીત 'તુમ હી આના', લોકોએ કહ્યું- BEST SONG

ગીતની કમ્પોઝર પાયલ દેવનું કહેવું છે કે એક બીજા ગીત પર કામ કરતી વખતે આ ગીતની ધૂનને મગજમાં આવી. જુબિન નૈટિયલે તેને ગાયુ અને કુણાલ વર્માએ તેને લખ્યું છે. આદિત્ય દેવે તેને પ્રોડ્યૂસ કર્યું છે. 

IPL 2019: કોલકત્તા નાઇટરાઇડર્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: કોલકત્તા નાઇટરાઇડર્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

દિનેશ કાર્તિકની આગેવાનીમાં યુવા અને અનુભવી ખેલાડીઓના મિશ્રણથી ભરપૂર કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ગત સિઝનમાં પ્લેઓફ સુધી પહોંચી હતી. તો ટીમ આ વર્ષે ફરી શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. 

  IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે ફરી મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચોથું ટાઇટલ જીતવાના ઈદારા સાથે ઉતરશે.   

IPL 2019: દિલ્હી કેપિટલ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: દિલ્હી કેપિટલ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

આઈપીએલમાં અત્યાર સુધી જો કોઈ ટીમ કમનસીબ હોય તો તે દિલ્હીની ટીમ છે. આ વખતે ટીમને સારા પ્રદર્શનની આશા છે. શિખર ધવન ટીમમાં પરત આવતા ટીમને ઓપનિંગમાં મજબૂતી મળશે.   

IPL 2019: કિંગ્સ ઇલેવન પંજાબ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: કિંગ્સ ઇલેવન પંજાબ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

કિંગ્સ ઇલેવનની ટીમમાં લોકેશ રાહુલ અને ક્રિસ ગેલ જેવા શાનદાર બેટ્સમેન છે. તો ટીમે આ વર્ષે હરાજીમાં વેસ્ટઈન્ડિઝના યુવા વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને પણ ખરીદ્યો છે. 

IPL 2019: રાજસ્થાન રોયલ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: રાજસ્થાન રોયલ્સ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

IPL 2019: આઈપીએલની ઉદ્ઘાટન સિઝનમાં ચેમ્પિયન બન્યા બાદ આ ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી. આ વર્ષે ટીમ પાસે સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.   

INDvsAUS: આજે બીજી વનડે, નાગપુરમાં ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે નથી હાર્યું ભારત

INDvsAUS: આજે બીજી વનડે, નાગપુરમાં ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે નથી હાર્યું ભારત

હૈદરાબાદ વનડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયા મંગળવાર (5 માર્ચ) નાગપુર વનડે પોતાના નામે કરીને સિરીઝમાં સરસાઇ મજબૂત કરવા ઉતરશે.  

INDvsAUS: આજે પ્રથમ ટી20, વિશ્વકપ પહેલા ખેલાડીઓને અજમાવવાની છેલ્લી તક

INDvsAUS: આજે પ્રથમ ટી20, વિશ્વકપ પહેલા ખેલાડીઓને અજમાવવાની છેલ્લી તક

વિશાખાપટ્ટનમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝનો પ્રારંભ થવાનો છે. ભારતીય ટીમ માટે વિશ્વકપની તૈયારી અને ટીમ પસંદગીને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખુબ મહત્વની સાબિત થવાની છે.   

દેશ સૌથી પહેલા, વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમે ભારતઃ હરભજન સિંહ

દેશ સૌથી પહેલા, વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમે ભારતઃ હરભજન સિંહ

હરભજન સિંહે કહ્યું કે, આપડે દેશ સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ કે અન્ય રમતોમાં આપણે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ. 

Confirm : 'બાગી 3'માં જોવા મળશે આ અભિનેત્રી, ટાઇગર સાથે ફરી બનશે જોડી

Confirm : 'બાગી 3'માં જોવા મળશે આ અભિનેત્રી, ટાઇગર સાથે ફરી બનશે જોડી

બાગી 3 (baaghi 3) માં ટાઇગર શ્રોફ (tiger shroff) સાથે લીડ રોલમાં કઇ અભિનેત્રી હશે? ચર્ચાઓનો અંત આવ્યો છે. અગાઉની ફિલ્મમાં દિશા પટની (disha patani) સાથે જોડી બનાવનાર ટાઇગર શ્રોફ આ વખતે શ્રધ્ધા કપૂર (shraddha kapoor) સાથે દેખાશે

જાણો ક્રિકેટમાં ઝીરો પર આઉટ થવાને કેમ 'ડક' કહેવામાં આવે છે

જાણો ક્રિકેટમાં ઝીરો પર આઉટ થવાને કેમ 'ડક' કહેવામાં આવે છે

જ્યારે કોઈ બેટ્સમેન પોતાના પ્રથમ બોલ પર આઉટ થઈ જાય તો તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે.

વિશ્વકપ 2019ની ટીમમાં રહાણે-વિજય શંકર અને પંતને મળી શકે છે તક

વિશ્વકપ 2019ની ટીમમાં રહાણે-વિજય શંકર અને પંતને મળી શકે છે તક

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરે વિશ્વકપ માટે ખેલાડીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

INDwvsNZw: ભારતીય મહિલા ટીમ ત્રીજી ટી20 પણ હારી, કીવીએ 3-0થી જીતી સિરીઝ

INDwvsNZw: ભારતીય મહિલા ટીમ ત્રીજી ટી20 પણ હારી, કીવીએ 3-0થી જીતી સિરીઝ

હેમિલ્ટનમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 161 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ અત્યંત રોમાંચક આ મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 159 રન બનાવી શકી હતી. 

  IPL: ખેલાડીઓના વર્કલોડને લઈને અમે ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશું: રવિ શાસ્ત્રી

IPL: ખેલાડીઓના વર્કલોડને લઈને અમે ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશું: રવિ શાસ્ત્રી

વિશ્વકપ પહેલા ખેલાડીઓનું આઈપીએલમાં રમવું ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પડકારભર્યું છે. ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ માટે ખેલાડીઓને ફિટ અને ફ્રેચ ઈચ્છે છે પરંતુ ટી20 લીગમાં આઈપીએલ જેવું મોટુ ફોર્મેટ ખેલાડીઓ માટે થકાવનારૂ સાબિત થઈ રહ્યું છે. 

 પૂર્વ કેપ્ટન પોન્ટિંગની વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂંક

પૂર્વ કેપ્ટન પોન્ટિંગની વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના સહાયક કોચ તરીકે નિમણૂંક

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને વિશ્વકપ 2019 માટે ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વકપ માટે પોન્ટિંગ મુખ્ય કોચ જસ્ટિન લેંગર સાથે મળીને કામ કરશે.   

INDvsNZ: ક્રુણાલની શાનદાર બોલિંગ બાદ રોહિતની કમાલની ઈનિંગ, આ રહ્યાં જીતના 3 હીરો

INDvsNZ: ક્રુણાલની શાનદાર બોલિંગ બાદ રોહિતની કમાલની ઈનિંગ, આ રહ્યાં જીતના 3 હીરો

ભારતે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે સાત બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી. 

Records in 2018: ક્રિકેટની દુનિયામાં આ વર્ષે તૂટ્યા આ રેકોર્ડ, આમના નામે નોંધાઈ સિદ્ધિ

Records in 2018: ક્રિકેટની દુનિયામાં આ વર્ષે તૂટ્યા આ રેકોર્ડ, આમના નામે નોંધાઈ સિદ્ધિ

ક્રિકેટમાં રેકોર્ડ્સ પ્રમાણે પણ વર્ષ 2018 ખાસ રહ્યું. આ વર્ષે ઘણા રેકોર્ડ બન્યા, તૂટ્યા, ઘણા ક્રિકેટરોએ પોતાના નામે ખાસ સિદ્ધિ મેળવી, તો કેટલાક દિગ્ગજોને પણ પાછળ છોડ્યા. 

IPL 2019 Auction: આઈપીએલની 12મી સિઝન માટે થશે 346 ખેલાડીઓની હરાજી, માત્ર 70ને મળશે તક

IPL 2019 Auction: આઈપીએલની 12મી સિઝન માટે થશે 346 ખેલાડીઓની હરાજી, માત્ર 70ને મળશે તક

હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. ટોપ બ્રેકેટમા સામેલ થનારા ખેલાડીઓની સંખ્યા 9 છે. આ લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી સામેલ નથી.   

IPL 2019 Auction: આજે જયપુરમાં થશે હરાજી, ક્યારે-ક્યાં-કઈ રીતે જોશો લાઇવ

IPL 2019 Auction: આજે જયપુરમાં થશે હરાજી, ક્યારે-ક્યાં-કઈ રીતે જોશો લાઇવ

આઈપીએલ 2019ની હરાજી બપોરે શરૂ થશે. આ સાથે સેલેરી કેપને 80 કરોડથી વધીને 82 કરોડ કરવામાં આવી છે. 

IPL Auction 2019: ચોંકાવનારી છે આ પાંચ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ

IPL Auction 2019: ચોંકાવનારી છે આ પાંચ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ

આવતીકાલે (18 ડિસેમ્બર) જયપુરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન માટે ખેલાડીઓની હરાજી થવાની છે.   

IPL 2019 Auction: જાણો હરાજી વિશે ખાસ વાતો

IPL 2019 Auction: જાણો હરાજી વિશે ખાસ વાતો

હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. ટોપ બ્રેકેટમા સામેલ થનારા ખેલાડીઓની સંખ્યા 9 છે. આ લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી સામેલ નથી. 

 India vs Australia: કોહલીની ટીમ પૂરો કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષનો ઇંતજાર

India vs Australia: કોહલીની ટીમ પૂરો કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 70 વર્ષનો ઇંતજાર

નવી દિલ્હીઃ એક નવી ટેસ્ટ સિરીઝની શરૂઆતમાં ઘણી સંભાવનાઓ રહે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છ  ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો વિરાટ એન્ડ કંપનીનો દાવો મજબૂત માનવામાં આવી  રહ્યો છે. 

હોકી વર્લ્ડ કપઃ પ્રથમ જીત બાદ હવે ભારતની સામે બેલ્જિયમનો મુશ્કેલ પડકાર

હોકી વર્લ્ડ કપઃ પ્રથમ જીત બાદ હવે ભારતની સામે બેલ્જિયમનો મુશ્કેલ પડકાર

આઠ વખતની ઓલમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ હજુ સુધી માત્ર એકવાર 1975માં વિશ્વકપ જીતી શકી છે. 

 14મો પુરૂષ હોકી વર્લ્ડ કપઃ તે તમામ માહિતી જે તમારે જાણવી જોઈએ

14મો પુરૂષ હોકી વર્લ્ડ કપઃ તે તમામ માહિતી જે તમારે જાણવી જોઈએ

ઓડિશામાં આજથી 14માં પુરૂષ હોકી વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. જાણો વિશ્વકપ વિશે બધુ.... 

હોકી વિશ્વકપ 2018- જાણો સંપૂર્ણ કાર્યક્રમ

હોકી વિશ્વકપ 2018- જાણો સંપૂર્ણ કાર્યક્રમ

બુધવારથી ભુવનેશ્વરમાં 14માં હોકી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. યજમાન ભારત અહીં સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. અહીં જુઓ વિશ્વકપની સંપૂર્ણ રૂપ રેખા.