Ketan Panchal
Copy Editor

રાજસ્થાનમાં સીએમ પદ માટે કોઇ નામ ન હતું, હું યોગ્ય દાવેદાર હતો: અશોક ગહેલોત
જયપુર: રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પોતાને રાજ્યના સીએમ પદ માટે યોગ્ય દેવાદાર ગણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમા

કર્ણાટક સંકટ: બળવાખોર ધારાસભ્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ ગુરૂવારના સુનાવણી કરશે.

બિહારમાં મોટી દુર્ઘટના: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જાનૈયાઓને કચડ્યા, 8 લોકોના મોત
લખીસરાય: બિહારના લખિસરાયમાં મોડી રાત હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના હલસી બજારમાં અકસ્માતમાં આઠ લોકો મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

રામ જન્મભૂમિ વિવાદ પર જલ્દી સુનાવણીની માગ કરતી અરજી પર આજે સાંભળશે સુપ્રિમ કોર્ટ
નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનાવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન
મુંબઇ: કર્ણાટકના રાજકીય ડ્રામા હેવ મુંબઇના રસ્તાઓ પર આવી પહોંચ્યો છે.

INDvsNZ: આજે મેચ ના પણ રમાઈ તો ભારતને નથી કોઇ ટેન્શન, ફાઇનલ તો જરૂર રમશે
નવી દિલ્હી: વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2019)ની પહેલી સેમિફાઇનલ મંગળવારે પૂરી થઇ શકી નહોતી.

INDvsNZ: મેચમાં ફરી વરસાદ પડે તો ભારતને કેટલો મળશે ટાર્ગેટ? જાણો ગણતરી
નવી દિલ્હી: વર્લ્ડ કપમાં જો આજે (બુધવાર) વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ મેચ અધુરી રહે તો ભારતને કેટલો ટાર્ગેટ આપવામાં આવશે?

આતંકવાદ પર મોદી સરકારની કાર્યવાહીથી બેબાકળું બન્યું પાકિસ્તાન, કરી રહ્યું છે આ પ્લાન
નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળના ઓપરેશન અને આતંકવાદ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બેબાકળું બન્યું છે.

કર્ણાટક સંકટ પહોંચ્યો SCમાં, બળવાખોર ધારાસભ્યોનો સ્પીકર પર આરોપ
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય મડાગાંઠ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે.

કોલકાતા એરપોર્ટ પર પ્લેનના હાઇડ્રોલિક ફ્લેપમાં ફસાયું ટેક્નિશિયનનું ગળું, થયું મોત
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ મેનટેનેન્સ સ્ટાફના મોતની ઘટના સામે આવી છે.