Ketan Panchal

Copy Editor

આજે પેટ્રોલ અને ડીઝલની આ છે કિંમત, જાણો મહાનગરોના ભાવ

આજે પેટ્રોલ અને ડીઝલની આ છે કિંમત, જાણો મહાનગરોના ભાવ

નવી દિલ્હી: આ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી.

હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral

હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral

દેહરાદૂન: વિવાદિત નિવેદનને લઇને હમેશાં ચર્ચામાં રહેતા ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત સોશિયલ મીડિયામાં છવાયા છે.

કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

બેંગલુરુ: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વરિષ્ઠ મંત્રી અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઇ પહોંચ્યા હતા.

ગોવામાં મેરેજ રજિસ્ટ્રેશન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર

ગોવામાં મેરેજ રજિસ્ટ્રેશન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર

પણજી: ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ મંગળવારે કહ્યું કે તટીય રાજ્યની સરકાર વિવાહના રજિસ્ટ્રેશનથી પહેલા એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહી છે.

‘વૈવાહિક દુષ્કર્મ’ને ડિવોર્સનું કારણ માનવાથી કોર્ટનો ઇન્કાર, કોર્ટે આપ્યું આ કારણ

‘વૈવાહિક દુષ્કર્મ’ને ડિવોર્સનું કારણ માનવાથી કોર્ટનો ઇન્કાર, કોર્ટે આપ્યું આ કારણ

નવી દિલ્હી: ‘વૈવાહિક દુષ્કર્મ’ને ડિવોર્સનો આધાર જાહેર કરવા માટે કેન્દ્રના આદેશ આપવાની માગને દિલ્હી હાઇકોર્ટે મંગળવારે નકારી કાઢી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી. એન.

કર્ણાટક: સરકાર બચાવવાનો પ્રયત્ન, સોનિયાના કહેવા પર ગુલામ નબી બેંગલુરુ રવાના

કર્ણાટક: સરકાર બચાવવાનો પ્રયત્ન, સોનિયાના કહેવા પર ગુલામ નબી બેંગલુરુ રવાના

બેંગલુરુ: કર્ણાટકમાં શાસક જેડીએસ-કોંગ્રેસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંટકમાં ફસાયેલી સરકારને બચાવવા માટે કોંગ્રેસે પ્રયત્નો વધારી દીધા છે.

કર્ણાટક: કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગે આપ્યું રાજીનામુ, 12 MLA પાર્ટીની બેઠકમાં ના થયા સામેલ

કર્ણાટક: કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગે આપ્યું રાજીનામુ, 12 MLA પાર્ટીની બેઠકમાં ના થયા સામેલ

બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રોશન બેગે મંગળવારે વિધાનસભાથી રાજીનામુ આપ્યું છે. તેમણે સ્પીકરને તેમનું રાજીનામુ સોંપ્યું.

છત્રી વિતરણ કાર્યક્રમમાં બાખડ્યા BJP નગરસેવિકા અને પૂર્વ મેયર, કરી ધક્કા-મુક્કી, જુઓ Video

છત્રી વિતરણ કાર્યક્રમમાં બાખડ્યા BJP નગરસેવિકા અને પૂર્વ મેયર, કરી ધક્કા-મુક્કી, જુઓ Video

પ્રથમેશ તાવડે, મુંબઇ: મુંબઇ જોડે આવેલા મીરા ભાયંદર વિસ્તારથી પૂર્વ મેયર ગીતા જૈન અને ભાજપ નગર સેવિકા રુપાલી મોદી વચ્ચેના ઝગડાનો એક વીડિયો સામે આવ્યો છે.

મુંબઇમાં સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું 89 વર્ષની ઉંમરે નિધન

મુંબઇમાં સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું 89 વર્ષની ઉંમરે નિધન

મુંબઇ: શ્રી હરિ સત્સંગ સમિતિના સંસ્થાપક તેમજ વરિષ્ઠ સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું સોમવારે નિધન થયું છે.