Ketan Panchal

Copy Editor

Live: કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, બળવાખોર MLA પર સ્પીકર લેશે નિર્ણય

Live: કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, બળવાખોર MLA પર સ્પીકર લેશે નિર્ણય

બેંગલુરુ: કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર પર સંકટ સતત વધી રહ્યું છે. 224 સભ્ય વિધાનસભામાં બે સ્વતંત્ર સહિત આ ગઠબંધનના 15 ધારાસભ્યોએ સરકાર સાથે છેડો ફાડી દીધો છે.

એન્ટી ટેન્ક મિસાઇલ નાગે દેખાડી શક્તિ, દુશ્મનો પર હુમલો કરવા તૈયાર

એન્ટી ટેન્ક મિસાઇલ નાગે દેખાડી શક્તિ, દુશ્મનો પર હુમલો કરવા તૈયાર

પોકરણ: રાજસ્થાનના પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એન્ટી ટેન્ક મિસાઇ ‘નાગ’નું મંગળવારે સફળ પરિક્ષણ થયું છે.

બજેટ બાદ પહેલી વખત ઘટયા પેટ્રોલના ભાવ, જાણો આજના મહાનગરોના ભાવ

બજેટ બાદ પહેલી વખત ઘટયા પેટ્રોલના ભાવ, જાણો આજના મહાનગરોના ભાવ

નવી દિલ્હી: બજેટ રજૂ થયા બાદ પહેલી વખત પેટ્રોલ 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. આજે સતત બીજા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે.

કર્ણાટક નાટક: 11 MLAને લઇ સ્પીકર કરશે નિર્ણય, BJP ધારાસભ્ય દળની યોજાશે બેઠક

કર્ણાટક નાટક: 11 MLAને લઇ સ્પીકર કરશે નિર્ણય, BJP ધારાસભ્ય દળની યોજાશે બેઠક

બેંગલુરુ: કર્ણાટકના રાજકીય નાટકથી આજે (મંગળવાર) પરદો ઉઠી શકે છે. કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે.

કર્ણાટક સંકટ: 3 MLAએ બગાડ્યું કુમારસ્વામી સરકારનું ગણિત, આજે નિર્ણયનો દિવસ

કર્ણાટક સંકટ: 3 MLAએ બગાડ્યું કુમારસ્વામી સરકારનું ગણિત, આજે નિર્ણયનો દિવસ

બેંગલુરુ: કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે.

ખેતીમાં પાણીની તંગીથી બચવા માટે અમરેલીના ખેડૂતે અપનાવી આ રીત

ખેતીમાં પાણીની તંગીથી બચવા માટે અમરેલીના ખેડૂતે અપનાવી આ રીત

કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો થયો છે. સારા વરસાદને લઈ ખેડૂતો પણ ખુશ છે. આ વર્ષે અગાઉ વાવણી થઈ ગઈ છે.

દેવા માફી બિલને સમર્થન ન કરનાર ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે: હર્ષદ રિબડીયા

દેવા માફી બિલને સમર્થન ન કરનાર ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે: હર્ષદ રિબડીયા

બ્રિજેશ દોશી, અમદાવાદ: ખેડૂતોને દેવા માફી મુદ્દે વધુ એકવાર ગૃહમાં રાજકારણ થશે.

રાજકોટ: 19 મહિનાની દીકરીની હત્યા કરી માતાપિતાએ કર્યું અગ્નિસ્નાન

રાજકોટ: 19 મહિનાની દીકરીની હત્યા કરી માતાપિતાએ કર્યું અગ્નિસ્નાન

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમા માનવ જગતને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. ખુદ માતા-પિતાએ જ તેમની 19 મહિનાની દીકરીની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.

ઠાકોર માટે ઠાકોરનું બલિદાન કે કટ ટુ સાઇઝ? અલ્પેશ ઠાકોરનું 'ભાજપ' માટે કોકડું ગૂંચવાયું!!!

ઠાકોર માટે ઠાકોરનું બલિદાન કે કટ ટુ સાઇઝ? અલ્પેશ ઠાકોરનું 'ભાજપ' માટે કોકડું ગૂંચવાયું!!!

અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને તેની સાથે ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવીને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.

નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે મેઇન કેનાલ પાણી છોડાયું

નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે મેઇન કેનાલ પાણી છોડાયું

જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણી આવક થઇ છે.