Ketan Panchal

Copy Editor

INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી

INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી

નવી દિલ્હી: હાઇ પ્રોફાઇલ આઇએનએક્સ મીડિયા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીએ સરકારી સાક્ષી બનવાની માગ કરી છે જેને કોર્ટે સ્વીકારી છે.

સરકારી શાળામાં વિંછી કરડવાથી વિદ્યાર્થીનું મોત, પ્રિન્સિપાલે હોસ્પિટલ લઇ જતા પહેલા કરાવી તાંત્રિક વિધિ

સરકારી શાળામાં વિંછી કરડવાથી વિદ્યાર્થીનું મોત, પ્રિન્સિપાલે હોસ્પિટલ લઇ જતા પહેલા કરાવી તાંત્રિક વિધિ

અબ્દુલ સત્તાર, ઝાંસી: જો તમારું બાળક શાળાએ જાય છે તો આ સમાચાર તમારા માટે છે. દરેક માતા-પિતા માટે આ જરૂરી છે કે, તેમારું બાળક શાળામાં કેટલું સુરક્ષિત છે.

RSS માનહાનિ કેસ: કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું- ‘હું નિર્દોષ છું’, મળ્યા અગોતરા જામીન

RSS માનહાનિ કેસ: કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું- ‘હું નિર્દોષ છું’, મળ્યા અગોતરા જામીન

નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે.

કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નેતાઓની થશે બેઠક, CWC મીટિંગનો દિવસ થશે નક્કી

કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નેતાઓની થશે બેઠક, CWC મીટિંગનો દિવસ થશે નક્કી

નવી દિલ્હી: રાહુલ ગાંધીના અધ્યક્ષ પદથી રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષને લઇને ગુરૂવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઇ શકે છે.

રાહુલ ગાંધીના રાજીનામા પર બોલી પ્રિયંકા, ‘બહુ ઓછા લોકોમાં આવી હિંમત... નિર્ણયને દિલથી સન્માન’

રાહુલ ગાંધીના રાજીનામા પર બોલી પ્રિયંકા, ‘બહુ ઓછા લોકોમાં આવી હિંમત... નિર્ણયને દિલથી સન્માન’

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદથી રાજીનામું આપવાને લઇને તેમની બહેન અને પાર્ટી માહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની પ્રશંસા કરી છે.

કાવડ યાત્રામાં ડીજે અને માઇક પર નહીં લાગે પ્રતિબંધ, માત્ર વાગશે ભજન: CM યોગી

કાવડ યાત્રામાં ડીજે અને માઇક પર નહીં લાગે પ્રતિબંધ, માત્ર વાગશે ભજન: CM યોગી

લખનઉ: યૂપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કાવડ યાત્રા દરમિયાન ડીજે અને માઇક પર પ્રતિબંધ લાગશે નહીં.

કેવી સુબ્રમણ્યમ આજે રજૂ કરશે આર્થિક સર્વે, ટ્વિટ કરી કહ્યું- ખૂબ જ ઉત્સાહિત છું...

કેવી સુબ્રમણ્યમ આજે રજૂ કરશે આર્થિક સર્વે, ટ્વિટ કરી કહ્યું- ખૂબ જ ઉત્સાહિત છું...

નવી દિલ્હી: મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ આજે (ગુરૂવાર) આર્થિક સર્વે રજૂ કરશે.

હૌઝ કાજી મંદિર કેસ: પોલીસે અત્યાર સુધીમાં 4 માઇનોર સહિત 9 લોકોની કરી ધરપકડ

હૌઝ કાજી મંદિર કેસ: પોલીસે અત્યાર સુધીમાં 4 માઇનોર સહિત 9 લોકોની કરી ધરપકડ

નવી દિલ્હી: જૂની દિલ્હીની હૌઝ કાજીમાં રવિવાર રાત્રે પાર્કિંગને લઇને બે સમુદાયોની વચ્ચે અથડામણ સર્જાઇ હતી.

સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી

સારા સમાચાર! અર્ધલશ્કરી દળમાં 84,000 જેટલી જગ્યા માટે થઈ શકે છે ભરતી

નવી દિલ્હી: મોદી સરકાર આ વખતે પૂરા ઉત્સાહ અને જુસ્સો સાથે તેમણે કરેલા વચનો પર આગળ વધી રહી છે. ગત કેટલા વર્ષોથી રોજગાર ઉભો કરવો એક મોટા પડકાર સમાન હતો.

બેંક ફ્રોડ મામલે CBIની મોટી કાર્યવાહી, એકસાથે 50 જગ્યાઓ પર દરોડા, 14 કેસ નોંધ્યા

બેંક ફ્રોડ મામલે CBIની મોટી કાર્યવાહી, એકસાથે 50 જગ્યાઓ પર દરોડા, 14 કેસ નોંધ્યા

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ મંગળવારે દેશભરમાં લગભગ 50 દરોડા પાડ્યા છે.