Krutarth Joshi

Krutarth Joshi

સેકન્ડ હાફમાં નબળી વાર્તા છતાં વિઝ્યુઅ્લી સુપર જાયન્ટ અને થ્રીલની મેગા રાઇડ છે ફોલન કિંગડમ

સેકન્ડ હાફમાં નબળી વાર્તા છતાં વિઝ્યુઅ્લી સુપર જાયન્ટ અને થ્રીલની મેગા રાઇડ છે ફોલન કિંગડમ

બરાબર 25 વર્ષ પહેલાં 1993માં હોલિવૂડના સૌથી બાહોશ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ જ્યારે પહેલીવાર શ્વાસ થંભાવી દે તેવા વિઝ્યુઅલ જાયન્ટ અને અવિશ્વસનીય જીવ ડાયનાસોરને પરદા પર લાવ્યા ત્યારે એ પહેલી જ મૂવીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. સિક્વલની સિક્વલને વળી પાછી એની પ્રિક્વલ. હોલિવૂડમાં કોઇ ફિલ્મ બોક્સઓફિસ પર તડાકો બોલાવી દે, એટલે તેને ફ્રેન્ચાઇઝીમાં તબદીલ કરી દેવામાં આવે અને પછી એની સાથે એક યા બીજી રીતે જોડાતી કહાની એક નવા મૂવીના સ્વરૂપમાં પરદા સુધી પહોંચે. હોલિવૂડની લેટેસ્ટ રિલીઝ જૂરાસિક વર્લ્ડઃ ફોલન કિંગડમ પણ આવી જ મોભાદાર ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મ છે.

ZIMAએ શરૂ કર્યો 9 મહિનાનો એક્સક્લુસિવ સર્ટિફિકેટ જર્નાલિઝમ પ્રોગ્રામ

ZIMAએ શરૂ કર્યો 9 મહિનાનો એક્સક્લુસિવ સર્ટિફિકેટ જર્નાલિઝમ પ્રોગ્રામ

9 મહિનાનાં આ પ્રોગ્રામમાં ન્યૂઝરૂમમાં 3 મહિનાની ઇન્ટર્નશીપનો પણ સમાવેશ થાય છે, જેમાં ZEE MEDIAની વિવિધ ચેનલ સાથે કામ કરવાનો અનુભવ મળશે

PM મોદી બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માઓવાદીઓની ધમકી

PM મોદી બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માઓવાદીઓની ધમકી

વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે રાજીવ ગાંધીની હત્યા જેવું કાવતરૂ હોવાનો ખુલાસો થયા બાદ  માઓવાદીઓનો પત્ર મળ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેનાં પરિવાર વિરુદ્ધ કાવત્રું રચાયું અને હત્યાની ધમકીનું કાવત્રું રચાયું હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર આ પત્રમાં હાલનાં ગઢચિરોલી એન્કાઉન્ટરનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.જ્યાં માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

પ્રણવનું RSS મુખ્ય મથક જવું ઐતિહાસિક ઘટના: લાલકૃષ્ણ અડવાણી

પ્રણવનું RSS મુખ્ય મથક જવું ઐતિહાસિક ઘટના: લાલકૃષ્ણ અડવાણી

નાગપુર ખાતે પ્રણવ મુખર્જીની હાજરી એક ઐતિહાસિક ઘટના સાથે વૈચારિક સંબદ્ધતાઓ અને મતભેદોથી આગળ વધીને સંવાદનું એક પ્રશંસનીય ઉદાહરણ રજુ કરવાની ઘટના છે

ATMના આ વિચિત્ર નિયમોનાં કારણે તમને લાગી શકે છે લાખોનો ચુનો

ATMના આ વિચિત્ર નિયમોનાં કારણે તમને લાગી શકે છે લાખોનો ચુનો

એક મહિલાએ પોતાનાં પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવા આપ્યા પરંતુ પૈસા બહાર આવ્યા વગર પૈસા કપાયા તે સ્થિતીમાં એસબીઆઇએ રિફંડ આપવાની મનાઇ કરી દીધી

3 વર્ષમાં સમગ્ર દેશમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું સરકારનું આયોજન: ઉર્જામંત્રી

3 વર્ષમાં સમગ્ર દેશમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું સરકારનું આયોજન: ઉર્જામંત્રી

સ્માર્ટ મીટરમાં જરૂરિયાત અનુસાર રિચાર્જ કરાવીને વિજ રીચાર્જ કરાવી શકાશે

વડોદરાનાં પરિવારે કારમાં વખ ઘોળતા ચકચાર

વડોદરાનાં પરિવારે કારમાં વખ ઘોળતા ચકચાર

પાવાગઢ - શિવરાજપુર રોડ પર ભાટ ગામ નજીક કારમાં ઝેરી દવા પીને વડોદરાનાં પરિવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં પતિ -પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે. ઘટના અંગે જાણ થતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતદેહને હાલોલ ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી પહોંચશે મેઘ સવારી

આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી પહોંચશે મેઘ સવારી

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં આગામી 72 કલાકમાં મેઘો મહેરબાન થવાનો છે

પ્રણવ દાના ભાષણને કોંગ્રેસ અને ભાજપે એકબીજા માટે સલાહ ગણાવી

પ્રણવ દાના ભાષણને કોંગ્રેસ અને ભાજપે એકબીજા માટે સલાહ ગણાવી

પ્રણવ મુખર્જીના ભાષણે મોદી સરકારને રાજધર્મની યાદ અપાવી છે

RSS મુખ્યમથકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણની 10 ખાસ વાતો...

RSS મુખ્યમથકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણની 10 ખાસ વાતો...

પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે ભારતની આત્મા બહુલવાદ અને સહિષ્ણુતામાં વસેલી છે

દેશની સરકાર ઘણુ બધુ કરી શકે છે પરંતુ બધુ નથી કરી શકતી: ભાગવત

દેશની સરકાર ઘણુ બધુ કરી શકે છે પરંતુ બધુ નથી કરી શકતી: ભાગવત

પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હેડગેવારને શ્રદ્ધાંજલી અર્પીત કર્યા બાદ સભાને સંબોધિત કરે તે અગાઉ મોહન ભાગવતે કર્યું સંબોધન

દાવો : હ્યૂમન શીલ્ડ બનાવાયેલા દારને બિગબોસ માટે મળી હતી લાખોની ઓફર

દાવો : હ્યૂમન શીલ્ડ બનાવાયેલા દારને બિગબોસ માટે મળી હતી લાખોની ઓફર

જો કે હ્યુમન શીલ્ડ બનાવાયેલ ફારુખ અહેમદ દારે બિગ બોસ દ્વારા આપવામાં આવેલી ઓફરને ફગાવી દીધી હતી

ગીતાએ પહેલા દિવસે માત્ર 4 યુવકો સાથે કરી વાત: પસંદ ન આવ્યો મુરતિયો

ગીતાએ પહેલા દિવસે માત્ર 4 યુવકો સાથે કરી વાત: પસંદ ન આવ્યો મુરતિયો

પાકિસ્તાનથી આવેલી ગીતાનાં વરની પસંદગી માટેની પ્રક્રિયા વિદેશ મંત્રાલય પોતાની નજર હેઠળ ચાલુ રાખી છે

દેશના સંવિધાન પર આસ્થા જ અસલી રાષ્ટ્રવાદ છે: પ્રણવ દા

દેશના સંવિધાન પર આસ્થા જ અસલી રાષ્ટ્રવાદ છે: પ્રણવ દા

પ્રણવ મુખર્જીનાં સંબોધનનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ કોંગ્રેસ સહિત લોકોનાં મનમાં કુતુહલ જાગતું જાય છે

ભ્રષ્ટાચાર મુદ્દે એક્શનમાં યુપી સરકાર: ગોંડા ફતેહપુરનાં DMને ફરજરિક્ત કરાયા

ભ્રષ્ટાચાર મુદ્દે એક્શનમાં યુપી સરકાર: ગોંડા ફતેહપુરનાં DMને ફરજરિક્ત કરાયા

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે ગોડા અને ફતેહપુરનાં ડીએમ સહિત ઘણા અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. ફતેહપુરનાં ડીએમ કુમાર પ્રશાંત અને ગોડાના જિલ્લાધિકારી જિતેન્દ્ર બહાદુર સિંહને તત્કાલ અસરથી સસ્પેંડ કરી દીધા છે. હાલ ફતેહપુરમાં આંજનેયકુમાર સિંહ અને ગોંડામાં પ્રભાંશુ શ્રીવાસ્તવ નવા ડીએમ બનાવવામાં આવ્યા છે. 

પુત્રની સગાઇનું સૌપ્રથમ આમંત્રણ આપવા નીતા અંબાણી પહોંચ્યા આ સ્થળે

પુત્રની સગાઇનું સૌપ્રથમ આમંત્રણ આપવા નીતા અંબાણી પહોંચ્યા આ સ્થળે

મુકેશ અંબાણી પોતાનાં મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઇ 30 જુને મુંબઇમાં યોજાશે. તે શ્લોકા મહેતા સાથે લગ્નનાં બંધનમાં બંધાશે. નીતા અંબાણી પોતાનાં પુત્રની સગાઇનું  સૌપ્રથમ આમંત્રણ આપવા માટે મુંબઇનાં પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. તેની સાથે નાનો પુત્ર અનંત પણ હાજર રહ્યો હતો. નીતા અંબાણી સહિત સમગ્ર પરિવાર સિદ્ધિ વિનાયકમાં ખુબ જ આસ્થા ધરાવે છે. 

જંગલમાંથી મળી આવ્યો ગુમ વિદ્યાર્થી:ISISનાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યાં

જંગલમાંથી મળી આવ્યો ગુમ વિદ્યાર્થી:ISISનાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યાં

ગાઝીયાબાદની લોની બોર્ડર નજીકથી ગુમ થયેલો વિદ્યાર્થી ટ્રોનિક સિટી નજીકનાં જંગલોમાંથી મળી આવ્યો હતો

INX મીડિયા મુદ્દે સીબીઆઇએ ચિદમ્બરમની 4 કલાક મેરેથોન પુછપરછ કરી

INX મીડિયા મુદ્દે સીબીઆઇએ ચિદમ્બરમની 4 કલાક મેરેથોન પુછપરછ કરી

જો કે પુછપરછમાંથી બહાર આવેલા પુર્વનાણા પ્રધાને આ એક સામાન્ય પુછપરછ હોવાનું જણાવ્યું હતું

ટીડીપી કોંગ્રેસ સાથે ગઠબંધ કરશે તો હું આત્મહત્યા કરીશ: આંધ્રના નાયબ મુખ્યપ્રધાન

ટીડીપી કોંગ્રેસ સાથે ગઠબંધ કરશે તો હું આત્મહત્યા કરીશ: આંધ્રના નાયબ મુખ્યપ્રધાન

કૃષ્ણમુર્તિએ વાઇએસઆર કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવ્યો હતો

કલામનાં રસ્તે કોવિંદ:  ઇફ્તાર પાર્ટી રદ્દ કરીને ટેક્સપેયરનાં પૈસા બચાવશે

કલામનાં રસ્તે કોવિંદ: ઇફ્તાર પાર્ટી રદ્દ કરીને ટેક્સપેયરનાં પૈસા બચાવશે

પૂર્વ રાષ્ટ્રપતિ કલામ ઇફ્તાર પાર્ટી પર થનારા ખર્ચને નિર્ધન અને અનાથ બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચ કરશે

અરૂણ જેટલીએ રાહુલ ગાંધીનાં 'અલ્પજ્ઞાન' અંગે સવાલો ઉઠાવ્યા

અરૂણ જેટલીએ રાહુલ ગાંધીનાં 'અલ્પજ્ઞાન' અંગે સવાલો ઉઠાવ્યા

રાહુલ ગાંધી જે પણ દાવાઓ કરે તે અંગે તેમણે પહેલા કમ કે કમ ગુગલ પર તો ચેક કરી લેવું જોઇએ, હાલનાં એનપીએની મોટા ભાગની લોન યુપીએનાં શાસનકાળમાં અપાઇ

ડિજિટલ પેમેન્ટ બજારમાં માત્ર મોટા ખેલાડીઓનાં દબદબાને RBIએ ખતરો ગણાવ્યો

ડિજિટલ પેમેન્ટ બજારમાં માત્ર મોટા ખેલાડીઓનાં દબદબાને RBIએ ખતરો ગણાવ્યો

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં કેટલીક ગણી ગાંઠી કંપનીઓનાં દબદબાના કારણે આરબીઆઇ ખુશ નથી

Exclusive: 18 કલાક સતત કાર્યરત્ત રહે તેવા વડાપ્રધાન દેશને NDAનાં શાસનમાં મળ્યા છે

Exclusive: 18 કલાક સતત કાર્યરત્ત રહે તેવા વડાપ્રધાન દેશને NDAનાં શાસનમાં મળ્યા છે

ભાજપ અધ્યક્ષ અમિત શાહે જીતાસ 24ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળીને પાર્ટીની નારાજગી દુર કરશે

ચીન અને ભારત ક્યારે એક બીજાથી દુર જાય તે શક્ય નથી: ભારતીય રાજદૂત

ચીન અને ભારત ક્યારે એક બીજાથી દુર જાય તે શક્ય નથી: ભારતીય રાજદૂત

ભારત અને ચીન બંન્ને સેંકડો વર્ષોથી એકબીજાનાં સહયોગી રહ્યા છે ઉપરાંત તેમના સંબંધો પણ ખુબ જ ઉષ્માભર્યા રહ્યા છે

એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે તૈયાર છીએ અમે : અખિલેશ યાદવ

એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે તૈયાર છીએ અમે : અખિલેશ યાદવ

જો મોદી સરકાર 2019માં એક રાષ્ટ્ર, એક ચૂંટણી લાવવા માંગતી હોય તો સમાજવાદી પાર્ટી તે નિર્ણયનું સ્વાગત કરે છે