Krutarth Joshi

Krutarth Joshi

કોહિનૂરને પાછો લાવવાનાં પ્રયાસોની માહિતી આપે PMO: સીઆઇસી

કોહિનૂરને પાછો લાવવાનાં પ્રયાસોની માહિતી આપે PMO: સીઆઇસી

સીઆઇસીએ PMO અને વિદેશ મંત્રાલય પાસેથી હિરા જેવી પ્રાચીન અત્યંત કિંમતી વસ્તુઓને પરત લાવવાનાં પ્રયાસનો ખુલાસો કરવા માટેનો નિર્દેશ આપ્યો છે

કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં સ્થાનીક યુવાનોની ભરતી વધી: સુરક્ષા એજન્સી

કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોમાં સ્થાનીક યુવાનોની ભરતી વધી: સુરક્ષા એજન્સી

રમઝાન માસમાં પોલીસ અને લશ્કરી દળો દ્વારા પણ નરમાશ દાખવાઇ રહી હોવાનો આતંકવાદી સંગઠનો ઉઠાવી રહ્યા છે ગેરફાયદો

ત્રિવેંદ્રમથી મોરેશિયસનાં રૂટમાં સુષ્મા સ્વરાજનું પ્લેન 15 મિનિટ સુધી ગુમ થયું

ત્રિવેંદ્રમથી મોરેશિયસનાં રૂટમાં સુષ્મા સ્વરાજનું પ્લેન 15 મિનિટ સુધી ગુમ થયું

વિદેશ મંત્રી દક્ષિણ આફ્રીકાની યાત્રા પર ગયા છે તેમનાં એરક્રાફ્ટ સાથે 15 મિનિટ સુધી સંપર્ક તુટી જતા અધિકારીઓનાં જીવ તાળવે ચોંટ્યા

ભુખથી તડપતી 3 પુત્રીઓ સાથે પિતાએ જે કર્યું તે જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

ભુખથી તડપતી 3 પુત્રીઓ સાથે પિતાએ જે કર્યું તે જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

આર્યા અને રૂદ્રપ્રતાપે ઝેર થુકી દીધું અને બહાર ભાગી જતા બંન્નેનો જીવ બચી ગયો હતો, જો કે બાકીનો પરિવાર મોતને ભેટ્યો

રાહુલ ગાંધી "હાથી" પર બેસીને 3 રાજ્યોમાં જીતવાની ફોર્મ્યુલા શોધશે

રાહુલ ગાંધી "હાથી" પર બેસીને 3 રાજ્યોમાં જીતવાની ફોર્મ્યુલા શોધશે

કોંગ્રેસ અને બસપા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી સંયુક્ત રીતે લડે તેવી શક્યતા છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ બસપાને કેટલીક સીટો આપવા માટે તૈયાર છે. બંન્ને પાર્ટીઓ સૈદ્ધાંતીક રીતે સંમત થઇ ચુકી છે. સુત્રો અનુસાર પાર્ટી ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગહલોત અને છત્તીસગઢમાં પી.એલ પુનિયાને આપવામાં આવી છે. 

ગૌરી લંકેશ મર્ડર કેસની600 પેજની ચાર્જશીટ દાખલ: અનેક ચોંકાવનારા ખુલાસા

ગૌરી લંકેશ મર્ડર કેસની600 પેજની ચાર્જશીટ દાખલ: અનેક ચોંકાવનારા ખુલાસા

ચાર્જશીટનાં 112 પેજ જાહેર નથી કરવામાં આવ્યા, બેંગ્લુરુનાં એક ગાર્ડનમાં રચવામાં આવ્યું હતુ સમગ્ર કાવત્રુ

શ્રીદેવીની હત્યાના આરોપો વચ્ચે બોની કપુરે અંતિમ ક્ષણોનો Video કર્યો શેર

શ્રીદેવીની હત્યાના આરોપો વચ્ચે બોની કપુરે અંતિમ ક્ષણોનો Video કર્યો શેર

દુબઇમાં પોતાના ભત્રીજા મોહિત મારવાહનાં લગ્નમાં ભાગ લેવા ગયેલ શ્રીદેવી લગ્ન પતાવીને ક્યારે સ્વદેશ પરત ફરી શક્યા નહોતા

અરબાઝની પુછપરછ પુર્ણ, 6 વખત સટ્ટો લગાવ્યાની વાત કબુલી: મુખ્ય સાક્ષી બનવા તૈયાર

અરબાઝની પુછપરછ પુર્ણ, 6 વખત સટ્ટો લગાવ્યાની વાત કબુલી: મુખ્ય સાક્ષી બનવા તૈયાર

સુત્રો અનુસાર અરબાઝ ખાન લાંબા સમયથી સટ્ટો રમી રહ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત પણ કબુલી

મીડિયામાં ચમકવા માટે ખેડૂતો આવા પ્રદર્શનો કરે છે: કેન્દ્રીય કૃષીમંત્રીનું વાહિયાત નિવેદન

મીડિયામાં ચમકવા માટે ખેડૂતો આવા પ્રદર્શનો કરે છે: કેન્દ્રીય કૃષીમંત્રીનું વાહિયાત નિવેદન

પટનામાં કેન્દ્રીય કૃષીમંત્રીએ કહ્યું કે દેશમાં ખેડૂતોનાં હિતનું સૌથી શ્રેષ્ઠ કામ મધ્યપ્રદેશમાં જ થયું છે તેમ છતા પણ આંદોલન

VIDEO: સિંગાપુરની ધરતી પર નેવીના જવાનોએ PMનું કર્યું આ રીતે સ્વાગત

VIDEO: સિંગાપુરની ધરતી પર નેવીના જવાનોએ PMનું કર્યું આ રીતે સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની યાત્રા પરથી રાત્રે ભારત પરત ફર્યા હતા

J-Kમાં CRPFપર જૈશ એ મોહમ્મદનો સતત ત્રીજો ગ્રેનેડ હૂમલો: 4 જવાન ઘાયલ

J-Kમાં CRPFપર જૈશ એ મોહમ્મદનો સતત ત્રીજો ગ્રેનેડ હૂમલો: 4 જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ હૂમલા સતત વધી રહ્યા છે. શનિવારે શ્રીનગરનાં ફતહકદલ અને બુદશાહ વિસ્તારમાં સીઆરપીએફ વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ચાર જવાનો ઘાયલ થયા હતા. ચાર જવાનો ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલામં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

EVMને બલિનો બકરો ન બનાવો, બેલેટ પેપરનો સવાલ જ નથી ઉઠતો: ચૂંટણી પંચ

EVMને બલિનો બકરો ન બનાવો, બેલેટ પેપરનો સવાલ જ નથી ઉઠતો: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે કહ્યું કે, આગમી ચૂંટણીઓ વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ મશીન સાથે જ ઇવીએમનો પ્રયોગ કરીને કરવામાં આવશે

મંદિરાએ ડેનિમ બિકિનીમાં પોસ્ટ કરી તસ્વીર થઇ Viral

મંદિરાએ ડેનિમ બિકિનીમાં પોસ્ટ કરી તસ્વીર થઇ Viral

મંદિરા પોતાની ફિટનેસ બાબતે ખુબ જ કોન્શીયસ છે અને તે સોશ્યલ મીડિયા પર પણ દેખાડતી પણ રહે છે

મહારાષ્ટ્રનાં ખેડૂતોએ પ્રદર્શનની જાહેરાત કરી, PAKમાંથી ખાંડની આયાત અટકાવવા માંગ

મહારાષ્ટ્રનાં ખેડૂતોએ પ્રદર્શનની જાહેરાત કરી, PAKમાંથી ખાંડની આયાત અટકાવવા માંગ

દેશવ્યાપી પ્રદર્શનો વચ્ચે મહારાષ્ટ્રનાં ખેડૂતોએ 5 જૂને એકવાર ફરીથી રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે. આયાત થતી ખાંડ, દૂધ અને અડદની દાળનો બહિષ્કાર કરવા માટેની ચેતવણીની સાથે ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગ નહી માનવામાં આવે તો તેઓ આંદોલન કરશે. આ વર્ષે માર્ચમાં મહારાષ્ટ્રનાં 30 હજાર કરતા વધારે ખેડૂતોની દેવા માફી સહિત અલગ અલગ માંગણીઓ મુદ્દે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે નાસિકથી ચાલીને મુંબઇ પહોંચ્યા હતા. આ દરમિયાન રાજ્યની ભાજપ સરકારે ઝુકવું પડ્યું હતું અને ખેડૂતોની દેવા માફીનાં સ્વિકારનું આશ્વાસન આપ્યું હતું. 

Railwayની હાલની ભરતીમાં ભર્યું છે ફોર્મ તો આ સમાચાર તમારા માટે જ છે

Railwayની હાલની ભરતીમાં ભર્યું છે ફોર્મ તો આ સમાચાર તમારા માટે જ છે

 જો તમે પણ ગત્ત દિવસોમાં રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફી જાહેર કરાયેલી 90 હજાર પોસ્ટ માટે અરજી કરી છે તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઇએ

જયરામે પ્રણવ મુખર્જીને RSSનાં કાર્યક્રમમાં નહી જવા કરી અપીલ

જયરામે પ્રણવ મુખર્જીને RSSનાં કાર્યક્રમમાં નહી જવા કરી અપીલ

પ્રણવ મુખર્જીએ જયરામ રમેશે લખેલા પત્રનો કોઇ પ્રત્યુત્તર નથી આપ્યો અને આપશે પણનહી તેવો જયરામ રમેશને વિશ્વાસ

શાંગરી-લા ડાયલોગ: PM મોદીએ કહ્યું ભારત ચીને એક સાથે મળીને કામ કરવાની જરૂર

શાંગરી-લા ડાયલોગ: PM મોદીએ કહ્યું ભારત ચીને એક સાથે મળીને કામ કરવાની જરૂર

સિંગાપુર મુલાકાતનાં બીજા દિવસે વડાપ્રધાન મોદીએ શાંગરી લા ડાયલોગમાં સંબોધન કરનારા પહેલા વડાપ્રધાન બન્યા છે. તેમણે પોતાનાં સંબોધનમાં કહ્યું કે, એશિયા અને વિશ્વનું ભવિષ્ય વધારે સારી રીતે સુધરી શકે છે. જો ભારત અને ચીન વિશ્વાસ સાથે એકબીજાની સાથે મળીને કામ કરે. વડાપ્રધાન મોદીએ શીની સાથે થયેલી અનૌપચારિક વાતચીત બાદ તેમનું આ નિવેદન ખુબ જ મહત્વનું છે. 

જમ્મુ - કાશ્મીરથી ઘુસ્યા 20 આતંકવાદીઓ: ફિદાયીન હૂમલાની આશંકાએ એલર્ટ

જમ્મુ - કાશ્મીરથી ઘુસ્યા 20 આતંકવાદીઓ: ફિદાયીન હૂમલાની આશંકાએ એલર્ટ

શ્રીનગરમાંથી 20 જેટલા આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરી હોવાનાં ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ દિલ્હીમાં પણ એલર્ટ

INX મીડિયા કેસ: CBIએ પી.ચિદમ્બરમની પુછપરછ માટે 6 જુને રજુ થવા માટે જણાવ્યું

INX મીડિયા કેસ: CBIએ પી.ચિદમ્બરમની પુછપરછ માટે 6 જુને રજુ થવા માટે જણાવ્યું

આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવા મુદ્દે ગોટાળો થયો હોવાનો આરોપ

ઉતરાખંડમાં વાદળ ફાટ્યા: દિલ્હી-NCRમાં પણ તોફાની પવનથી જનજીવન ખોરવાયું

ઉતરાખંડમાં વાદળ ફાટ્યા: દિલ્હી-NCRમાં પણ તોફાની પવનથી જનજીવન ખોરવાયું

ઉતરાખંડમાં વાદળ ફાટ્યા: દિલ્હી-NCRમાં પણ તોફાની પવનથી જનજીવન ખોરવાયું

કેસર,લંગડો,જમાદાર.... જાણો કેવી રીતે પડ્યા કેરીનાં આવા વિચિત્ર નામ ?

કેસર,લંગડો,જમાદાર.... જાણો કેવી રીતે પડ્યા કેરીનાં આવા વિચિત્ર નામ ?

ભાવનગરનાં જમાદારે સંશોધિત કરીને વિકસાવેલી કેરી મહારાજ કૃષ્ણકુમારસિંહજીને એટલી પસંદ આવી કે કેરીનું નામ જ જમાદાર પાડી દીધું

કેરળમાં નિપાહ વાઇરસનો ફરી હૂમલો:17ના મોત 1300 લોકો પર નજર

કેરળમાં નિપાહ વાઇરસનો ફરી હૂમલો:17ના મોત 1300 લોકો પર નજર

કેરળમાં નિપાહ વાઇરસ ફરી એકવાર પગપેસારો કરવા લાગ્યો છે. કોઝીકોડી જિલ્લામાં ગુરૂવારે વધારે એક વ્યક્તિનું મોત નિપજતા મૃતકોની સંખ્યા વધીને 17 થઇ ચુકી છે. બે દિવસમાં આ ત્રીજી મોતની ઘટના છે. 25 વર્ષનાં રેસીનનું મોત કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. સ્વાસ્થય વિભાગનાં અનુસાર તપાસ અત્યાર સુધી 18 લોકોમાં નિપાહ વાઇરસ હોવાની પૃષ્ટી થઇ છે. જે પૈકી 16 લોકોનાં મોત નિપજ્યા છે. 2ની હાલ સારવાર ચાલી રહી છે. 

આગ ઓકી રહ્યો છે તમારો ફોન આ સરળ ટ્રીકથી કરો COOL

આગ ઓકી રહ્યો છે તમારો ફોન આ સરળ ટ્રીકથી કરો COOL

ધોમધખતા ઉનાળામાં માણસની સાથે સાથે ફોન પણ તપી જાય છે ત્યારે તેને ખુબ જ સરળતાથી કરી શકો છો કુલડાઉન

મુંબઇ: સિંધિયા હાઉસમાં ભીષણ આગ, બિલ્ડિંગમાં આવેલી છે ઇન્કમટેક્સની ઓફીસ

મુંબઇ: સિંધિયા હાઉસમાં ભીષણ આગ, બિલ્ડિંગમાં આવેલી છે ઇન્કમટેક્સની ઓફીસ

આર્થિક રાજધાની મુંબઇનાં સિંધિયા હાઉસમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી ગઇ. સિંધિયા હાઉસની ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે. 

સીતાજીનો જન્મ રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી થયો હતો: દિનેશ શર્મા

સીતાજીનો જન્મ રામાયણ કાળમાં ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી થયો હતો: દિનેશ શર્મા

ત્રિપુરાનાં ભાજપનાં મુખ્યમંત્રી બિપ્લવ દેવ કરતા વધારે એક જ્ઞાની વ્યક્તિની ભાજપમાં એન્ટ્રી