close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Punita Vaidya

Punita Vaidya

સુસ્મિતાના લગ્ન ફાઇનલ! આ રહી તારીખ

સુસ્મિતાના લગ્ન ફાઇનલ! આ રહી તારીખ

ભુતપુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન ફરીવાર પોતાના રોમેન્સના કારણે ચર્ચામાં છે

જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર

જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

બંગાળની આ ધુરંધર અભિનેત્રીનું મૃત્યુ, બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન

બંગાળની આ ધુરંધર અભિનેત્રીનું મૃત્યુ, બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન

અવસાન પછી પશ્ચિમ બંગાળના ચીફ મિનિસ્ટર મમતા બેનરજીએ ટ્વિટર પર શોકસંદેશ શેયર કર્યો છે. 

કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક : દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને બસમાં મફતમાં કરી શકશે પ્રવાસ

કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક : દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને બસમાં મફતમાં કરી શકશે પ્રવાસ

દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે મોટી જાહેરાત કરી છે

અમેરિકાએ લીધો મોટો નિર્ણય, ભારતને મુક્યું મોટી મુસીબતમાં

અમેરિકાએ લીધો મોટો નિર્ણય, ભારતને મુક્યું મોટી મુસીબતમાં

દેશમાં ફરીથી ભાજપની સરકાર બન્યા બાદ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે.

'ભારત'ના જબરદસ્ત ઓપનિંગ માટે સલમાનનો માસ્ટરપ્લાન

'ભારત'ના જબરદસ્ત ઓપનિંગ માટે સલમાનનો માસ્ટરપ્લાન

સલમાન ખાન બને ત્યાં સુધી પોતાની ફિલ્મો ઇદના દિવસે રિલીઝ કરીને ચાહકો માટે ઈદના તહેવારને ખાસ બનાવી દે છે. આ વર્ષે સલમાનની બહુ ગાજેલી ફિલ્મ 'ભારત' ઈદ વખતે જ રિલીઝ થવાની છે. 

'કરણ નક્કી કરે છે કે નવોદિત કોની સાથે સુઇ જશે...' : ચોંકાવનારો આરોપ

'કરણ નક્કી કરે છે કે નવોદિત કોની સાથે સુઇ જશે...' : ચોંકાવનારો આરોપ

બોલિવૂડમાં કરણ જોહરને સ્ટાર કિડ્સનો ગોડ ફાધર માનવામાં આવે છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સને તે લોન્ચ કરી ચૂક્યો છે.

શ્રદ્ધા કપૂરની દરેક રિયલ લવસ્ટોરીની નીકળી જાય છે હવા..જ્યારે વિલન બને છે 'આ' વાત

શ્રદ્ધા કપૂરની દરેક રિયલ લવસ્ટોરીની નીકળી જાય છે હવા..જ્યારે વિલન બને છે 'આ' વાત

શ્રદ્ધાના પ્રેમી તરીકે પહેલાં ફિલ્મમેકર ફરહાન અખ્તરનું નામ ચર્ચામાં હતું. ફરહાન અખ્તર અને પત્ની અધુના 2016માં અલગ થઇ ગયા હતા. 2017માં બંનેએ ઓફિશિયલી તલાક લીધા હતા. ડિવોર્સ પછી ફરહાન અખ્તરનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું

Exclusive : ‘છપાક’ હશે દીપિકાની છેલ્લી ફિલ્મ? ચર્ચામાં છે મોટું કારણ 

Exclusive : ‘છપાક’ હશે દીપિકાની છેલ્લી ફિલ્મ? ચર્ચામાં છે મોટું કારણ 

દીપિકા પાદુકોણ હાલમાં પોતાની નવી ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે

PHOTO : બોની કપૂરની આ તસવીર જોઈને ફુલીને ફાળકો થઈ ગઈ જાન્હવી કપૂર કારણ કે...

PHOTO : બોની કપૂરની આ તસવીર જોઈને ફુલીને ફાળકો થઈ ગઈ જાન્હવી કપૂર કારણ કે...

જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે જેમાં તે સુટબુટમાં દેખાઈ રહ્યો છે.

Video : ફરી તુટી ગયું શાહિદનું દિલ, ટ્રેન્ડ થયું કબીર સિંહનું બ્રેકઅપ સોંગ

Video : ફરી તુટી ગયું શાહિદનું દિલ, ટ્રેન્ડ થયું કબીર સિંહનું બ્રેકઅપ સોંગ

આ ગીતને શાહિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેયર કર્યું છે. આ ગીતને અરિજીત સિંહે ગાયું છે જ્યારે મિથુને કમ્પોઝ કર્યું છે. 

સતત ત્રીજા દિવસે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, આજની કિંમત છે...

સતત ત્રીજા દિવસે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, આજની કિંમત છે...

પેટ્રોલની કિંમતમાં 11 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસોમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 25 પૈસાનો અને ડીઝલમાં 33 પૈસાનો ઘટાડો થયો છે

દિશા પટનીની વાત પર સલમાન રાતોપીળો, કહ્યું 'હું તો 17 વર્ષની...'

દિશા પટનીની વાત પર સલમાન રાતોપીળો, કહ્યું 'હું તો 17 વર્ષની...'

દિશા પટણી પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે જોવા મળશે. 

આધાર મામલે RBIનો મોટો નિર્ણય, બેંકોને કહી દીધું કે...

આધાર મામલે RBIનો મોટો નિર્ણય, બેંકોને કહી દીધું કે...

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રિય બેંકે વ્યક્તિઓની ઓળખ માટેના પોતાના લિસ્ટને અપડેટ કર્યું છે

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, આ રહ્યો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી ઘટાડો, આ રહ્યો આજનો ભાવ

છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રવર્તી રહેલી તેજી પર ગુરુવારે લગામ લાગી ગઈ છે. દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 6 પૈસા અને ડીઝલની કિંમતમાં 6 પૈસાનો ઘટાડો થયો છે. 

રાજા રામમોહન હતા અંગ્રેજોના ચમચા, બોલ્ડ હિરોઇન કહી બેઠી ન કહેવાનું 

રાજા રામમોહન હતા અંગ્રેજોના ચમચા, બોલ્ડ હિરોઇન કહી બેઠી ન કહેવાનું 

પાયલની આ પોસ્ટ પછી અનેક લોકોએ એની આકરી ટીકા કરી છે. કેટલાક લોકોએ પાયલને આવા ગપગોળા હાંકવાનું બંધ કરી દેવાની સલાહ આપી છે તો કેટલાક સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સતી પ્રથા કોઈપણ રીતે મહિલાની પસંદગી ન હોઈ શકે.

રણબીર હજી રાખી રહ્યો છે દીપિકા અને કેટરિના પર નજર..ચોંકાવનારો ખુલાસો

રણબીર હજી રાખી રહ્યો છે દીપિકા અને કેટરિના પર નજર..ચોંકાવનારો ખુલાસો

હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. 

યશરાજ ફિલ્મ્સ, ગજબનો રોલ અને ગુજરાત કનેક્શન, આવી છે રણવીરની આગામી ફિલ્મ

યશરાજ ફિલ્મ્સ, ગજબનો રોલ અને ગુજરાત કનેક્શન, આવી છે રણવીરની આગામી ફિલ્મ

બોલિવૂડમાં રણવીર સિંહનો ચડતો સિતારો છે. તેની ગણતરી બોલિવૂડના સુપરસ્ટાર્સમાં થાય છે

સલમાને શેયર કર્યો 'ભારત'નો નવો પ્રોમો, ચાહકો મારશે સીટી

સલમાને શેયર કર્યો 'ભારત'નો નવો પ્રોમો, ચાહકો મારશે સીટી

સલમાન ખાનનો આ એક્શન અવતાર તેના ચાહકોને બહુ પસંદ પડશે. આ ફિલ્મ 5 જૂને રિલીઝ થઈ રહી છે

Oh ! આ છે કરણ જોહરનો પ્રેમી? એક સંદેશાએ જગાવી ચર્ચાની આગ

Oh ! આ છે કરણ જોહરનો પ્રેમી? એક સંદેશાએ જગાવી ચર્ચાની આગ

કરણ જોહરના જન્મદિવસે ફિલ્મ, ફેશન અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીએ તેને શુભેચ્છા આપી છે પણ આ એક સંદેશ વિવાદનો વિષય બન્યો છે

લોકસભાની ચૂંટણીના પરિણામ પછી સતત વધી રહી છે પેટ્રોલની કિંમત, આજે થયો આટલો વધારો

લોકસભાની ચૂંટણીના પરિણામ પછી સતત વધી રહી છે પેટ્રોલની કિંમત, આજે થયો આટલો વધારો

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ના પરિણામના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે કિંમતમાં વધારો નોંધાયો હોય એવો સતત છઠ્ઠો દિવસ છે.

આ ગીતના શાહિદમાં દરેક નિષ્ફળ પ્રેમીને દેખાશે તેનો ચહેરો !

આ ગીતના શાહિદમાં દરેક નિષ્ફળ પ્રેમીને દેખાશે તેનો ચહેરો !

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની નવી ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલરનું હાલમાં રિલીઝ થયું છે. હવે આ ફિલ્મનું એક ગીત રીલિઝ થયું છે. ‘બેખ્યાલી’ ગીતમાં શાહિદ અને કિયારાની લવ સ્ટોરીની એક ઝલક જોવા મળે છે. 

અંકિતાએ જેવો લગ્નનો નિર્ણય લીધો કે બોયફ્રેન્ડે આપી જબરસ્ત ગિફ્ટ, જેવીતેવી હિરોઇનો તો બળીને થઈ જશે રાખ

અંકિતાએ જેવો લગ્નનો નિર્ણય લીધો કે બોયફ્રેન્ડે આપી જબરસ્ત ગિફ્ટ, જેવીતેવી હિરોઇનો તો બળીને થઈ જશે રાખ

એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. તે અને વિક્કી જૈન છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે અને હવે તેમણે લગ્ન કરી લેવાનો નિર્ણય લઈ લીધો છે.

ચૂંટણી જીતતા પહેલાં સનીએ પોસ્ટ કરી એવી તસવીર જેની નહોતી અપેક્ષા, PHOTO થયો VIRAL

ચૂંટણી જીતતા પહેલાં સનીએ પોસ્ટ કરી એવી તસવીર જેની નહોતી અપેક્ષા, PHOTO થયો VIRAL

'બોર્ડર' અને 'ગદર' જેવી ફિલ્મોમાં દેશભક્તિપૂર્ણ રોલ કરવા માટે લોકપ્રિય 59 વર્ષીય સની દેઓલને ગુરુદાસપુરથી ભવ્ય જીત મળી છે. તેણે જીત મળ્યા પછી નિવેદન આપ્યું છે કે હું બહુ ખુશ છું  અને મને ગુરુદાસપુરના લોકો બહુ પ્રેમ કરે છે. 

જીત્યા મોદીજી અને મોં પર તમાચો પડ્યો આ એક્ટરને, જાહેરમાં કર્યો સ્વીકાર

જીત્યા મોદીજી અને મોં પર તમાચો પડ્યો આ એક્ટરને, જાહેરમાં કર્યો સ્વીકાર

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પણ ભાજપની લહેરે દરેકને ચોંકાવી દીધા છે. 2019નું પરિણામ ભાજપ માટે 2014 કરતા પણ સારું આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહના નારા 'અબ કી બાર, 300 પાર'નો જોરદાર જાદુ ચાલ્યો છે.