ખાલી થેલી નો ભાર....

ખાલી થેલી નો ભાર....

આજે સમગ્ર માનવજાત વિશ્વની સૌથી મોટી ત્રાસદીનો સામનો કરી રહી છે. કોરોના શબ્દ ભય નો પર્યાય બની ચુક્યો છે. વિશ્વની તુલનામાં ભારત માં આ મહામારી ની તીવ્રતા આજે ભલે ઓછી જણાઈ રહી હોય પરંતુ, સહેજ પણ ગફલત આપણને એવી મુશ્કેલીમાં મૂકી શકે છે જેનો કદાચ કોઈને અંદાજ પણ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ મહામારીને રોકવા માટેના તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. પરંતુ, દુઃખની વાત એ છે કે મહાસંકટની આ ઘડીમાં પણ લોકો માનવતાના નેવે મૂકીને ગરીબ લોકોને કાયદાનાં નામે છેતરી રહ્યાં છે. 

Apr 2, 2020, 07:28 PM IST
મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પવાર સાથેના ટ્રેલરથી NCP શિવસેનામાં ભૂકંપ, પિક્ચર હજુ બાકી...

મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પવાર સાથેના ટ્રેલરથી NCP શિવસેનામાં ભૂકંપ, પિક્ચર હજુ બાકી...

Maharashtra Govt Formation Live: રાજકારણમાં કોઇ કોઇનું નથી... એ ઉક્તિ મહારાષ્ટ્રમાં હાલમાં સ્પષ્ટ વર્તાઇ રહી છે. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ વચ્ચે છેવટે ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ હુકમના પત્તા ખોલ્યા અને સત્તાના સમીકરણો બદલાઇ ગયા. મહારાજ બનવાના સપના સાથે સુઇ ગયેલ યુવરાજ સવારે ઉઠ્યા અને ચિત્ર અલગ દેખાયું. પવારના પાવર સાથે ભાજપે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે શિવસેના અને એનસીપી બંને સ્તબ્ધ થઇ ગયા. 

Nov 23, 2019, 12:36 PM IST
મયંક અગ્રવાલને વનડે ટીમમાંથી કાઢીને ફસાઈ ગયા પસંદગીકારો, આખરે સ્પષ્ટતા કરી કે...

મયંક અગ્રવાલને વનડે ટીમમાંથી કાઢીને ફસાઈ ગયા પસંદગીકારો, આખરે સ્પષ્ટતા કરી કે...

વેસ્ટ ઇન્ડિઝ દરમિયાન જાહેર કરાયેલી વન ડે ટીમમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનો સમાવેશ ન કરીને પસંદગીકારોએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે

Jul 22, 2019, 12:03 PM IST
ભાજપ માટે અલ્પેશ 'શેષ' સિવાય કંઇ નહીં!!!

ભાજપ માટે અલ્પેશ 'શેષ' સિવાય કંઇ નહીં!!!

કમલમ બહાર ઢોલ વાગ્યા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સમર્થકો ગેલમાં ઝૂમ્યા. ભારત માતા કી જયના નારા સાથે કેસરિયાનો માહોલ જામ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા આવ્યા. ખીચોખીચ ભીડ વચ્ચે બંને નેતાઓને ખભે બેસાડીને કમલમની અંદર લઇ જવાયા, બાહુબલી પ્રકારનું કહી શકાય એવું શક્તિ પ્રદર્શન કરાયું. પરંતુ આ બધા વચ્ચે ન સંભળાતો એવો એક સૂર છે કે, ભાજપ માટે અલ્પેશ 'શેષ' સિવાય કંઇ નથી. 

Jul 18, 2019, 05:07 PM IST
VIDEO : પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક નો ખુલાસો, 5-6 મહિલાઓ સાથે હતું ચક્કર

VIDEO : પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક નો ખુલાસો, 5-6 મહિલાઓ સાથે હતું ચક્કર

પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે એક ટીવી શોમાં મોટો ખુલાસો કર્યો છે 

Jul 18, 2019, 04:26 PM IST
વાહન ચાલકો માટે મોટા સમાચાર, ટેગ લગાવો નહી તો હાઇવે પર નહી ચલાવી શકો ગાડી

વાહન ચાલકો માટે મોટા સમાચાર, ટેગ લગાવો નહી તો હાઇવે પર નહી ચલાવી શકો ગાડી

હાઇવે પર ગાડી ચલાવનારાઓ માટે મોટા સમાચાર છે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર થનાર ટ્રાફિકજામમાંથી છુટકારો અપાવવા માટે બધા વાહનોને ચાર મહિનાની અંદર ફાસ્ટ ટેગ સાથે જોડવાની જાહેરાત કરી છે. નિતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે ફાસ્ટ ટેગ લગાવવાથી ફાસ્ટ ટેગ લગાવવાથી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપનાર વાહનોની લાઇન ખતમ થઇ જશે. એટલા માટે ચાર મહિનામાં બધા વાહનો ફરજિયાતપણે આ ટેગ લગાવવા માટે કહ્યું છે. નવા વાહનો પર વેચાણ સમયે જ ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.   

Jul 18, 2019, 02:47 PM IST
World Cup 2019 : ઓવર થ્રો વિવાદમાં નવો ખુલાસો, ફોર નહોતો મારવા ઇચ્છતો સ્ટોક્સ

World Cup 2019 : ઓવર થ્રો વિવાદમાં નવો ખુલાસો, ફોર નહોતો મારવા ઇચ્છતો સ્ટોક્સ

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યું છે કે બેન સ્ટોક્સ વિશ્વ કપ ફાઇનલની છેલ્લી ઓવરમાં ઓવરથ્રોના ચાર રન ટીમના સ્કોરમાં શામેલ નહોતો કરવા ઇચ્છતો

Jul 18, 2019, 01:33 PM IST
અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ: દિલ થી દિલ સુધી

અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ: દિલ થી દિલ સુધી

અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે, હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું, નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું, -----------------

Dec 25, 2018, 10:10 AM IST
ખેડૂતોની દેવામાફીઃ ખેડૂતો જેટલું ધિરાણ લે છે, તેના કરતાં દોઢ ગણી રકમ ડૂબાડે છે ઉદ્યોગપતિઓ

ખેડૂતોની દેવામાફીઃ ખેડૂતો જેટલું ધિરાણ લે છે, તેના કરતાં દોઢ ગણી રકમ ડૂબાડે છે ઉદ્યોગપતિઓ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આસામમાં ખેડૂતોની લોનમાફીની જાહેરાત સાથે જ દેશમાં એ બાબતે ચર્ચા શરૂ થઈ છે કે, ખેડૂતોનું દેવું માફ કરવું એ આર્થિક દૃષ્ટિએ યોગ્ય નિર્ણય છે કે નહીં

Dec 19, 2018, 07:52 PM IST