8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! શું 70 વર્ષ જૂનું CGHS સમાપ્ત થશે? આવી શકે છે નવી ઈન્શ્યોરન્સ સ્કીમ

8th Pay Commission latest news today: 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 70 વર્ષ જૂની આરોગ્ય યોજના CGHS માં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર CGHS ને નવી અને અદ્યતન વીમા આધારિત યોજના (CGEPHIS) થી બદલી શકે છે.

 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! શું 70 વર્ષ જૂનું CGHS સમાપ્ત થશે? આવી શકે છે નવી ઈન્શ્યોરન્સ સ્કીમ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.