8th Pay Commission: 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને થશે મોટો ફાયદો, પગાર થશે વધારો !

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચને મંજૂરી આપ્યા બાદ આઠ મહિના પછી પણ કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જો કે આના કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા ફેલાઈ રહી છે. 
 

8th Pay Commission: 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને થશે મોટો ફાયદો, પગાર થશે વધારો !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.