8th Pay Commission : 8મા પગાર પંચ પર આવ્યો રિપોર્ટ, કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 34% સુધીનો વધારો

8th Pay Commission : કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 8મા પગાર પંચ કેટલો પગાર વધશે તેના પર બધાની નજર છે, ત્યારે એક બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પગારમાં 34% સુધીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

8th Pay Commission : 8મા પગાર પંચ પર આવ્યો રિપોર્ટ, કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 34% સુધીનો વધારો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.