8th pay commissionમા ત્રણ ગણો વધી જશે કર્મચારીઓનો પગાર, ક્યારથી થશે લાગૂ- જાણો અપડેટ

8th Pay Commission:  કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચના ચેરમેનની નિમણૂંક અને ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર) ને અંતિમ રૂપ અપાય તેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો પોતાના વેતન અને પેન્શનમાં મોટા વધારાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.

 8th pay commissionમા ત્રણ ગણો વધી જશે કર્મચારીઓનો પગાર, ક્યારથી થશે લાગૂ- જાણો અપડેટ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More