8th Pay Commission: ક્યારે વધશે પગાર અને કેટલો મળશે ફાયદો? અહીં જાણો તમારા દરેક સવાલનો જવાબ

8th pay commission government employees: 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ થશે કે નહીં? આ સવાલ પર સરકારે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. નાણા રાજ્યમંત્રીએ જણાવ્યું કે લાગૂ કરવાની તારીખ હજુ નક્કી નથી અને પંચનો રિપોર્ટ આવવામાં 18 મહિનાનો સમય લાગી શકે છે. એટલે કે કર્મચારીઓએ હજુ રાહ જોવી પડશે.

 8th Pay Commission: ક્યારે વધશે પગાર અને કેટલો મળશે ફાયદો? અહીં જાણો તમારા દરેક સવાલનો જવાબ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More