8th Pay Commission: 50,000 પગાર હોય તો કેટલી વધશે સેલેરી? બેઝિક, DA, HRA ની ગણતરી સમજો

8th Pay Commission Salary Calculation Formula: જ્યારે સાતમાં પગાર પંચે 2.57 નું ફિટમેન્ટ ફેક્ટર સૂચન કર્યું તેનાથી વર્ષ 2016મા મિનિમમ બેઝિક પગાર 7000 રૂપિયાથી વધી 18000 રૂપિયા થઈ ગયો હતો. હવે આઠમાં પગાર પંચની ગણતરી સમજી લો.
 

  8th Pay Commission: 50,000 પગાર હોય તો કેટલી વધશે સેલેરી? બેઝિક,  DA, HRA ની ગણતરી સમજો

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More