દિગ્ગજ એક્સપર્ટે કહ્યું માર્કેટમાં શરૂ થઈ છે મંદી, 2026માં આ ધાતુના ભાવમાં આવશે વધારો

Stock Market Crash Prediction: રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે અમેરિકા, યુરોપ અને એશિયામાં ઇતિહાસનો સૌથી મોટો બજાર ઘટાડો શરૂ થયો છે. તેમનું કહેવું છે કે રોકાણકારોએ આ ચીજવસ્તુઓમાં રૂપાંતરિત કરવી જોઈએ.

દિગ્ગજ એક્સપર્ટે કહ્યું માર્કેટમાં શરૂ થઈ છે મંદી, 2026માં આ ધાતુના ભાવમાં આવશે વધારો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More