જલ્દી માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, હાલની નોટોથી અલગ હશે, જૂની નોટોનું શું કરવાનું ?

20 Rupee New Note: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ બેંક નોટો પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. 
 

જલ્દી માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, હાલની નોટોથી અલગ હશે, જૂની નોટોનું શું કરવાનું ?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.