અદાણીએ ખરીદી વધુ એક દિગ્ગજ કંપની, 100 ટકા હિસ્સો ખરીદવાની કરી જાહેરાત, કાલે ફોક્સમાં રહેશે આ શેર !

Buy Company: અદાણી ગ્રુપે સોમવારે માર્કેટ બંધ થયા બાદ આ જાણકારી આપી હતી, જો કે આજે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં 4 ટકા અને 2 ટકાનો વધારો થયો હતો. જો કે આ ખરીદીની અસર આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટના રોજ શેરમાં જોવા મળી શકે છે.
 

અદાણીએ ખરીદી વધુ એક દિગ્ગજ કંપની, 100 ટકા હિસ્સો ખરીદવાની કરી જાહેરાત, કાલે ફોક્સમાં રહેશે આ શેર !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More