Gold Rate Today: સોનાએ ભૂક્કા કાઢ્યા, રાતોરાત ભાવ જબ્બર ઉછળી ગયા, લેટેસ્ટ રેટ જાણી છાતીના પાટિયા બેસી જશે

Gold Price Today: સોનાના ભાવમાં છેલ્લા બે દિવસમાં ભારે તેજી જોવા મળી રહી છે. આજે પણ સોનાનો ભાવ જોરદાર ઉછળ્યો છે. ચાંદી પણ મોંઘી થઈ છે. રોકાણની દ્રષ્ટિએ સોનું હાલ ઉત્તમ પરિણામ આપી રહ્યું છે પરંતુ લેવાનું હોય તો હાલત બગડી જાય એવી સ્થિતિ છે. જાણો લેટેસ્ટ રેટ. 

Gold Rate Today: સોનાએ ભૂક્કા કાઢ્યા, રાતોરાત ભાવ જબ્બર ઉછળી ગયા, લેટેસ્ટ રેટ જાણી છાતીના પાટિયા બેસી જશે
Source: Bureau