Gold Rate Today: જલદી કરો! અખાત્રીજ પર ધડામ થયું સોનું, અચાનક આટલું સસ્તું થઈ ગયું ગોલ્ડ....10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ ખાસ જાણો

Gold Rate In Ahmedabad On Akshaya Tritiya: અજ્ઞય તૃતિયા (અખાત્રીજ) પર આજે સોનું સસ્તું થયું છે. વાયદા બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. આ જ હાલત ચાંદીની પણ છે. જો તમે પણ આજના આ શુભ દિવસે સોનું ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ. 

Gold Rate Today: જલદી કરો! અખાત્રીજ પર ધડામ થયું સોનું, અચાનક આટલું સસ્તું થઈ ગયું ગોલ્ડ....10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ ખાસ જાણો
Image Credit: તસવીર- AI Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.