Amazon Great Indian Festival Sale: સાવ મફતના ભાવમાં મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ગેજેટ્સ! તારીખ લખી લેજો

Amazon Great Indian Festival Sale 2021: ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 4 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન, સ્માર્ટફોન, લેપટોપ અને ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને સારું કેશબેક મળશે.

Updated By: Sep 28, 2021, 11:09 AM IST
Amazon Great Indian Festival Sale: સાવ મફતના ભાવમાં મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ગેજેટ્સ! તારીખ લખી લેજો

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 4 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન, સ્માર્ટફોન, લેપટોપ અને ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને સારું કેશબેક મળશે. આવી સ્થિતિમાં, જો કોઈ વપરાશકર્તા સ્માર્ટફોન, લેપટોપ, ટીવી અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવાનું વિચારી રહ્યો છે, તો આ સેલ તેના માટે સારી તક સાબિત થઈ શકે છે. જોકે, આ સેલ કેટલા દિવસ ચાલશે તેની માહિતી આપવામાં આવી નથી.

Anupama ની પાર્ટીની તસવીરો થઈ ગઈ લીક! બધાને ઉલ્લુ બનાવીને Anupama-Vanraj એકબીજાને ચોંટીને શું કરે છે જુઓ

સેલમાં મળેલી ઓફર્સની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ પર કેટલીક માહિતી આપવામાં આવી છે. વેબસાઈટ મુજબ સ્માર્ટફોન, આઈફોન, સ્માર્ટવોચ, ટેબલેટ, લેપટોપ, સ્માર્ટ ટીવી, ઘરેલુ ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઓછા ભાવે ખરીદવાની તક મળશે. જો કે, કયા ઉત્પાદનોને ડિસ્કાઉન્ટમાં મળશે તે અંગેની માહિતી શેર કરવામાં આવી નથી.

Amazon Great Indian Festival પર બેન્ક ઓફર્સ:
એમેઝોન પર સૂચિબદ્ધ માહિતી અનુસાર, જો તમે વેચાણ દરમિયાન કોઈપણ પ્રોડક્ટ ખરીદવા માટે HDFC બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો, તો વપરાશકર્તાઓને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ એક વધારાનું ડિસ્કાઉન્ટ હશે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓને વધુ બચત કરવાની તક મળશે.

Kapil Sharma વાળી અર્ચનાએ એવા બોલ્ડ સીન આપેલા કે લોકો એકલામાં જોતા પણ શરમાતા હતા!

Amazon Prime membersને પણ ફાયદો:
આ એમેઝોન સેલ દરમિયાન, પ્રાઈમ કસ્ટમર્સને ઓફર અને ડિસ્કાઉન્ટનો લાભ લેવાની તક પહેલા મળશે, જેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપની શરૂઆતની કિંમત 129 રૂપિયા પ્રતિ માસ છે. આમાં, ના  માત્ર ડિસ્કાઉન્ટનો આનંદ આપ માણી શકશો,  પણ પ્રાઇમ વિડિઓ અને પ્રાઇમ મ્યુઝિક પણ આપ માણી શક્શો. આ સાથે, પ્રાઇમ મેમ્બરશિપ સાથે સ્પીડ ડિલિવરી પણ ઉપલબ્ધ છે.

Elon Musk અંતરિક્ષમાં શૂટ કરશે 'ગંદા' Video! આ Pornstar સ્પેસમાં કરશે 'કામકાજ' સાલુ હવે એલિયનનું શું થશે?

એલેક્સા સહિત એમેઝોન પ્રોડક્ટ્સ પર 50 ટકા ડિસ્કાઉન્ટ:
આ સેલ દરમિયાન એમેઝોનની પ્રોડક્ટ એટલે કે એમેઝોન એલેક્સા, ફાયર ટીવી સ્ટિક, કિંડલ અને ઈકો શો જેવા પ્રોડક્ટ્સને સસ્તામાં ખરીદી શકાય છે. આના પર અધિક્તમ 50 ટકા સુધી ડિસકાઉન્ટ મળી શકે છે.

સહેવાગને કોકે થપ્પડ મારી! ગાંગુલી વચ્ચે પડ્યો, સચિને કહ્યું આવું તો ચાલ્યાં કરે! જાણો પછી થપ્પડ મારનારનું શું થયું

સેલ દરમિયાન મળશે નો કૉસ્ટ EMI:
Amazon Great Indian Festival સેલમાં પ્રોડક્ટ્સની ખરીદી પર નો કૉસ્ટ EMIનો ફાયદો આપ ઉઠાવી શક્શો. આ સાથે જ પ્રોડક્ટ પર એક્સચેન્જની મદદથી પણ સેવિંગ થઈ શક્શે. આપને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર અધિક્તમ 70 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે.

મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...જાણીને તમે કહેશો કેવો બાપ છે

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube