અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, સમન્સ બાદ જાહેર કરવામાં આવ્યું લુકઆઉટ સર્ક્યુલર

Anil Ambani: કથિત લોન છેતરપિંડી કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ED એ 5 ઓગસ્ટે અંબાણીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ તેમની કંપની સાથે સંબંધિત કથિત 17,000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડી કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત છે.
 

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, સમન્સ બાદ જાહેર કરવામાં આવ્યું લુકઆઉટ સર્ક્યુલર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More