ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ

Bank Holidays in August 2025: ફરી એકવાર તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનામાં ઘણા મોટા તહેવારો છે. જેના કારણે આ મહિને બેંક કર્મચારીઓને લાંબી રજાઓ મળશે. શનિવાર અને રવિવાર ઉપરાંત, સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી, જનમાષ્ટમી જેવા ઘણા મોટા તહેવારો હશે.
 

ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.