PPFમાં રોકાણ કરનારને સરકારની મોટી ભેટ, હવે ફ્રીમાં થશે આ કામ; નાણામંત્રીએ જણાવી અંદરની વાત!

PPF Accounts Nominee: કેન્દ્ર સરકારે ગુરુવારે દેશભરના પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ (PPF) ખાતાધારકોને મોટી રાહત આપી છે. હવે તમારે તમારા PPF ખાતામાં નોમિની અપડેટ કરવા અથવા બદલવા માટે કોઈ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.

PPFમાં રોકાણ કરનારને સરકારની મોટી ભેટ, હવે ફ્રીમાં થશે આ કામ; નાણામંત્રીએ જણાવી અંદરની વાત!
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More