ઘણા પોઝિટિવ ડેવલપમેન્ટ... ભારત માટે આવી રહ્યા છે મોટા સમાચાર, ટૂંક સમયમાં અમેરિકા સાથે થશે ડીલ!

India Us trade Deal: એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે આ વર્ષના અંત પહેલા ટ્રેડ કરાર થવાની સંભાવના છે, કારણ કે અમેરિકાએ સંકેત આપ્યો છે કે વાતચીતમાં ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે.
 

ઘણા પોઝિટિવ ડેવલપમેન્ટ... ભારત માટે આવી રહ્યા છે મોટા સમાચાર, ટૂંક સમયમાં અમેરિકા સાથે થશે ડીલ!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More