8th Pay Commission પર મોટી અપડેટ, બેસિક પગાર ₹40,000 થી ₹1 લાખ! જાણો ક્યારે વધશે પગાર

8th Pay Commission: સરકારી નોકરી કરનારાઓ માટે સારા સમાચાર છે. જે જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની રચના અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. આનાથી દેશભરના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે.
 

8th Pay Commission પર મોટી અપડેટ, બેસિક પગાર ₹40,000 થી ₹1 લાખ! જાણો ક્યારે વધશે પગાર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.