8મા પગાર પંચ પર મોટું અપડેટ, દરેક કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવું મહત્વપૂર્ણ


8th pay commission: પગાર પંચ સમિતિ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. કેન્દ્રીય કર્મચારીઓ આખી પ્રક્રિયા ઝડપી થાય તેની રાહ જોઈ રહ્યા છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે.
 

8મા પગાર પંચ પર મોટું અપડેટ, દરેક કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવું મહત્વપૂર્ણ

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.