XL સાઈઝનો કોન્ડોમ લઈને આવજે, જ્યારે દિગ્ગજ કંપનીના સ્થાપકે પકડી પત્નીની બેવફાઈ

Wife Cheating: એક દિગ્ગજ કંપનીના સ્થાપકે પોતાની પત્ની દ્વારા બેવફાઈ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેમની પત્નીના અન્ય વ્યક્તિ સાથે ચેટીંગના ફોટા સોશયલ મીડિયા એક્સ પર શેર કરવામાં આવ્યા છે, દિગ્ગજ કંપનીના સ્થાપકે અનેક આરોપો લગાવ્યા છે અને પત્નીની પર આરોપ લગાવ્યો કે તે બીજા પુરુષને કોન્ડોમ લાવવાનું કહી રહી છે.
 

XL સાઈઝનો કોન્ડોમ લઈને આવજે, જ્યારે દિગ્ગજ કંપનીના સ્થાપકે પકડી પત્નીની બેવફાઈ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More