સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર, 8મા પગાર પંચમાં દૂર કરવામાં આવી શકે છે આ ભથ્થાં!

8th Pay Commission: નિષ્ણાતોનું માનવું છે કે, જો કેટલાક ભથ્થાં દૂર કરવામાં આવે છે, તો કર્મચારીઓને કોઈ સીધું નુકસાન ન થાય, એટલા માટે બેઝિક પગાર અથવા અન્ય સુવિધાઓમાં વધારો કરી શકાય છે. હાલમાં સરકારે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોમાં આ અંગે ઉત્સુકતા છે.

સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર, 8મા પગાર પંચમાં દૂર કરવામાં આવી શકે છે આ ભથ્થાં!
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More