GST કાઉન્સિલની બેઠકમાં આ બે એજન્ડા પર ચર્ચા! મળશે મોટી રાહત, જાણો

GST Meeting: તમને જણાવી દઈએ કે દરોને તર્કસંગત બનાવવાનો અર્થ એ છે કે વિવિધ વસ્તુઓ અને સેવાઓ પર લાગુ થતા GST દરોને સરળ અને સંતુલિત કરવા, જેથી ટેક્સ સિસ્ટમ ગ્રાહકો માટે વધુ સ્પષ્ટ, સરળ અને સમજી શકાય તેવી બને. હાલમાં, ઘણા ઉત્પાદનો અને સેવાઓ પર વિવિધ GST સ્લેબ લાગુ પડે છે.
 

GST કાઉન્સિલની બેઠકમાં આ બે એજન્ડા પર ચર્ચા! મળશે મોટી રાહત, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.