કર્મચારીઓને આપી 8 દિવસની રજા, ઘણી ફેક્ટરીઓ પર લાગ્યા તાળા, પાકનો સાથ આપનાર ચીનની હાલત ખરાબ

Factories Locked Down: યુએસ ટેરિફની અસરને કારણે, ચીની ઉત્પાદકો ઉત્પાદન બંધ કરી રહ્યા છે અને નવા બજારો તરફ વળી રહ્યા છે. આના કારણે ચીનમાં ઘણી નોકરીઓ જોખમમાં છે.
 

કર્મચારીઓને આપી 8 દિવસની રજા, ઘણી ફેક્ટરીઓ પર લાગ્યા તાળા, પાકનો સાથ આપનાર ચીનની હાલત ખરાબ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.