FASTag Annual Passનું બુકિંગ શરૂ, માત્ર 3 સરળ સ્ટેપમાં થશે એક્ટિવેટ; જાણો પ્રોસેસ અને 10 મોટા સવાલના જવાબ

FASTag Annual Pass: FASTag વાર્ષિક પાસ આજથી શરૂ થઈ ગયો છે. આ વાર્ષિક પાસની પાત્રતા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે, જેમ કે કયા પ્રકારના વાહનો પર લાગુ થશે, કયા પ્રકારના ફાસ્ટેગ પર આ એક્ટિવેટ થશે, કઈ પરિસ્થિતિઓમાં તેને ડિએક્ટિવેટ કરવામાં આવશે વગેરે. તેથી પાસ ખરીદતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં તેનાથી સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો છે.

FASTag Annual Passનું બુકિંગ શરૂ, માત્ર 3 સરળ સ્ટેપમાં થશે એક્ટિવેટ; જાણો પ્રોસેસ અને 10 મોટા સવાલના જવાબ
Source: Bureau