12 દિવસમાં દરરોજ 612 રૂપિયા મોંઘુ થયું સોનું, જ્યારે 131000ને વટાવી ગયું ચાંદી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today: બુલિયન બજારોમાં, 24 કેરેટ સોનાનો ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે અને ચાંદીમાં પણ ભાવ વધારો નોંધાયો છે. આ સપ્ટેમ્બરમાં, સોનું પ્રતિ 10 ગ્રામ 7453 રૂપિયા મોંઘુ થયું છે. જ્યારે, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 9776 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
 

12 દિવસમાં દરરોજ 612 રૂપિયા મોંઘુ થયું સોનું, જ્યારે 131000ને વટાવી ગયું ચાંદી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More