Gold Rate Today: એક્સપર્ટ્સની ડરામણી આગાહી વચ્ચે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો સોનાનો  ભાવ, જાણો 1 તોલા સોનાનો રેટ

Gold Price In Ahmedabad: કિમતી ધાતુ સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ એક લાખ પાર પહોંચી ગયો છે. એક્સપર્ટ્સ હજુ પણ ભાવમાં જોરદાર વધારાની આગાહી કરી રહ્યા છે. જાણો આજના સોના અને ચાંદીના વાયદા બજાર અને ઘરેલુ બજારના ભાવ. 

Gold Rate Today: એક્સપર્ટ્સની ડરામણી આગાહી વચ્ચે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો સોનાનો  ભાવ, જાણો 1 તોલા સોનાનો રેટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.