Gold Rate Today: મોટા કડાકા બાદ સોનામાં આવ્યો જોરદાર ઉછાળો, વધીને છાપરે પહોંચ્યો ભાવ, જાણો એક તોલાનો લેટેસ્ટ રેટ

Gold Price in Ahmedabad: સોનાએ થોડી રાહત આપ્યા બાદ હવે અચાનક કૂદકો માર્યો છે. આજે સોનું જોરદાર ઉછળ્યું છે જ્યારે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ રેટ. 

Gold Rate Today: મોટા કડાકા બાદ સોનામાં આવ્યો જોરદાર ઉછાળો, વધીને છાપરે પહોંચ્યો ભાવ, જાણો એક તોલાનો લેટેસ્ટ રેટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More