Gold Rate Today: સોનું પહોંચ બહાર ગયું! એક જ ઝટકે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો, ભાવ વધવાના કારણો અને લેટેસ્ટ રેટ જાણો

Gold-Silver Price Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવમાં ભારે ભડકો જોવા મળી રહ્યો. બે કારણ એવા સામે આવી રહ્યા છે જેના કારણે સોનું આકાશે આંબી ગયું છે. લેટેસ્ટ રેટ અને સોનાના ભાવ વધવાના કારણો ખાસ જાણો. 

Gold Rate Today: સોનું પહોંચ બહાર ગયું! એક જ ઝટકે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો, ભાવ વધવાના કારણો અને લેટેસ્ટ રેટ જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More