Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવ આજે ફરીથી ધડામ થઈ ગયા, 22-24 કેરેટ સોનાના ઘટેલા ભાવ ખાસ જાણો

Gold Price In Ahmedabad: ગઈ કાલે સોનામાં તેજી જોવા મળી હતી. પરંતુ આજે ફરીથી સોનું તૂટ્યું છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના આજના ભાવ ખાસ જાણો. 

Gold Rate Today: જલદી કરો...સોનાના ભાવ આજે ફરીથી ધડામ થઈ ગયા, 22-24 કેરેટ સોનાના ઘટેલા ભાવ ખાસ જાણો

સોના અને ચાંદીના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. આજે સોનું ફરી ગગડ્યું છે અને વાયદા બજારમાં સોનું 287 અંક તૂટીને 93360 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 429 અંક નબળી પડીને 96338 રૂપિયા ટ્રેડ થતી જોવા મળી. જો કે વૈશ્વિક બજારમાં ભાવમાં તેજી જોવા મળી. સોના અને ચાંદીના ભાવમાં તેજી રહી. વૈશ્વિક બજારમાં સોનું 3,250 ડોલરની આસપાસ અને ચાંદી 33 ડોલર ઉપર પહોંચી. ઘરેલુ બજારમાં જો કે સોનું ગગડેલું જોવા મળ્યું છે. જાણો આજે શું છે ભાવ. 

આજનો સોના-ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવ 568 રૂપિયા તૂટીને 93,776 રૂપિયા પર પહોંચ્યો જે કાલે ઉછાળા સાથે 94,344 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 871 રૂપિયા ગગડીને 95,949 રૂપિયા પર ખુલી જે કાલે 96,820 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) May 14, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/ig8RbTb5RU

— IBJA (@IBJA1919) May 14, 2025

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news