Gold Rate: અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરથી સોનું રોકેટ બન્યું, એક જ દિવસમાં 6000 રૂપિયા મોંઘુ થયું

અમેરિકા-ચીન વચ્ચે વેપાર તણાવને પગલે સોનું રોકેટની જેમ ઉછળી રહ્યું છે. મજબૂત સુરક્ષિત રોકાણની માંગણી વધવાના કારણે ઈન્ટરનેશનલ બજારમાં સોનું ઓલટાઈમ હાઈ પર પહોંચતા ઘરેલુ બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. 

Gold Rate: અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરથી સોનું રોકેટ બન્યું, એક જ દિવસમાં 6000 રૂપિયા મોંઘુ થયું

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.