Gold Rate Today: મકર સંક્રાંતિ પહેલા સોનાએ પાછો આપ્યો જોરદાર ઝટકો, લેટેસ્ટ ભાવ જાણીને ધ્રાસકો પડશે, હવે લેવું કે નહીં?

Latest Gold Rate: સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયે તેજીનો માહોલ હતો અને આ અઠવાડિયે હવે કમૂરતા પણ ઉતરશે તો સોના અને ચાંદીમાં હાલ શું મૂડ છે તે ખાસ જાણો. જો ખરીદવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ પર નજર ફેરવો. 

Gold Rate Today: મકર સંક્રાંતિ પહેલા સોનાએ પાછો આપ્યો જોરદાર ઝટકો, લેટેસ્ટ ભાવ જાણીને ધ્રાસકો પડશે, હવે લેવું કે નહીં?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.